DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ

                 નમસ્કાર મિત્રો,  આ વર્ષે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નો નવા  અભ્યાસક્રમ મુજબ પાવર  પોઈન્ટ  પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું છે. વર્ગખંડમાં તેમજ અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવા માટે પ્રેઝન્ટેશન ખૂબ ઉપયોગી થશે બંને ફોર્મેટમાં પીડીએફ અને PPT માં છે તે ડાઉનલોડ કરી અને વર્ગખંડમાં આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એ જ અપેક્ષા છે..

PPT -માટે અહી ક્લિક કરો.

PDF -માટે અહી ક્લિક કરો.

ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ Reviewed by UMATIYA ATAULLA on 06:58 AM Rating: 5

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

તુલસી

Blogger દ્વારા સંચાલિત.