DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

2013 NI HIGHLIGHT

2013.. જાન્યુઆરી * એલ.ટી.સી બ્લોકના વપરાશની મુદત વધારવામાં આવી. * પ્રાથમિક શાળાઓમાં સૌ પ્રથમ શાળા પુસ્તકાલય માટે 13000 ની ગ્રાન્ટ ફાળવવામાં આવી.માર્ચ મહિના સુધી ગ્રાન્ટ વપરાશની સુચના આપવામાં આવી. * કર્મચારીઓ તરફથી આવકવેરા મર્યાદા 500000 ની કરવા માંગણી કરવામાં આવી. * જાન્યુઆરી મહિનામાં ગુણોત્સવ-4 નો ધમધમાટ ચાલુ થયો. * 8 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી.જેમાં વયમર્યાદા 28 થી 30 કરવામાં આવી. * 11 જાન્યુઆરી ના રોજ વિદ્યાસહાયક ની ભરતી પર સ્ટે આવ્યો. * 14 જાન્યુઆરી ના રોજ હાઇકોર્ટ દ્વારા અંધઉમેદવારો માટે અનામત રાખવાનુ જણાવ્યુ. * 30 જાન્યુઆરીના રોજ ફિક્સ પગારના કેસની સુપ્રિમ કોર્ટમાં સુવાનણી હાથ ધરાઇ.11/2/13 નવી તારીખ પડી. ફેબ્રુઆરી. * 4 ફેબ્રુઆરીના રોજ સીસીસી પરીક્ષાની મુદત 3 મહિના લંબાવાઇ. * 9 ફેબ્રુઆરીના રોજ માધ્યમિક ફાજલ શિક્ષકોને પ્રાથમિક શાળામાં ઉચ્ચતર વિભાગમાં સમાવવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. * શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાતની કોમ્પ્યુટર લેબ ધરાવતી શાળાઓમાં બોન્ડબેન્ડ કનેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો.6 ફેબ્રુઆરીના રોજ પરિપત્ર કરવામાં આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં 18 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી વાંચનસપ્તાહની ઉજવણી કરવામાં આવી. * આદિજાતી વિદ્યાવિકાસનુ ભરતી કૌભાંડ બહાર પડ્યુ. * 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યસરકારે બજેટમાં મુખ્ય શિક્ષકની ભરતી માટેની જોગવાઇ કરી લાંબા સમયથી ચાલતી અફવા કે મુખ્ય શિક્ષકની કેડર રદ થવાની છે તે બાબતનુ ખંડન કર્યુ. માર્ચ * 7 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવાસ માટે પોલિસ બંદોબસ્તનો મહત્વાકાંક્ષી નિર્ણય કર્યો. * 8 માર્ચના રોજ રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ વયમર્યાદા ફરજિયાત 6 વર્ષની કરી જેનો ખુબ જ વિરોધ થયો . * 13 માર્ચના રોજ રાજ્ય સરકારનો દરેક શાળાઓને ગુણોત્સવ-4 ને કારણે પરિક્ષા 15/4 પછી ગોઠવવા આદેશ કરવામાં આવ્યો. * ધોરણ 6 થી 8 ની બાળાઓને જીવનલક્ષી તાલીમ આપવાનો નિર્ણય કરવામા આવ્યો. * 21 માર્ચના રોજ હાઇકોર્ટ દ્વારા ગુજરાત સરકારને વિદ્યાસહાયક ભરતીમાં અનામતના ધારાધોરણો ન જાળવ્યા બાબતે જાટકણી કાઢવામાં આવી. એપ્રિલ * 12 એપ્રિલના રોજ ગુણોત્સવ-4 ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં યોજવામાં આવ્યો. * કેન્દ્ર સરકાર દ્વારા નિવૃતિ વયમર્યાદા 2 વર્ષ વધારવાના સંકેત આપવામાં આવ્યા. * ખાતાકીય પરીક્ષાની જાહેરનામુ બહાર પડ્યુ. * કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોધવારી ભથ્થામાં 8% નો વધારો કરવામા આવ્યો. * ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં તા-29 અને 30 ના રોજ નિદાનાત્મક કસોટી યોજવામાં આવી. મે * સુપ્રિમ કોર્ટમાં ફરી એકવાર ફિક્સ પે ની મુદત 4/7/2013 ની પડી. * 13 મે ના રોજ 12 સાયન્સનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ. * 22 મે ના રોજ રાજ્ય સરકારના કર્મચારોઓના મોઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો. * કર્મચારીઓના કુલ પગાર પર પી.એફ કાપવાનો નિર્ણય. * 25 મે નારોજ સુપ્રિમ કોર્ટે દ્વારા ગુજરાત સરકારની ફિક્સ પે બાબતે ઝાટકણી કાઢવામાં આવી.વિદ્યાસહાયક યોજનાને “વિદ્યાશત્રુ” તરીકે વર્ણવી. * રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની 13000 પ્રાથમિક શાળાઓનુ વિલિનિકરણ કરવાની હિલચાલ. જુન * 13 જુનના રોજ ધોરણ -10 નુ પરિણામ જાહેર થયુ. * 13 જુનથી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ. * 8 જુનના રોજ શિક્ષણવિભાગ ની ઉચ્ચસ્તરીય બેઠકમાં શાળા વિલિનિકરણનો નિર્ણય સ્થગિત કરવામાં આવ્યો. * 19 જુનના રોજ વિદ્યાસહાયકની પુરક જાહેરાત આવી,લાંબી આતુરતાનો અંત. * શિક્ષણ વિભાગનો સરકારી પ્રાથમિક શાળાઓમાં અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય. જુલાઇ * ગુજરાતના પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા બુથ લેવલ ઓફિસર હાઇકોર્ટના શરણમાં. * ગુજરાત સરકારે હાઇકોર્ટના આદેશ અનુસાર 31 અંધ વિદ્યાસહાયકોને નિમણુક ઓર્ડર આપ્યા. * 31 જુલાઇના રોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વર્ગ-2 ની 225 જગ્યાઓને વહીવટી મંજુરી આપવામાં આવી. ઓગષ્ટ * ફિક્સ પગારના કેસમાં વધુ એક તારીખ પડી.તા-21/8/13 ની નવી તારીખ પડી. * 18 ઓગષ્ટના રોજ HTAT ની પરીક્ષા લેવામાં આવી. * 28 ઓગષ્ટના રોજ વિદ્યાસહાયકોને સામુહિક નિમણુક ઓર્ડર આવવામાં આવ્યા. સપ્ટેમ્બર * 5 સપ્ટેમ્બરના રોજ એચ.ટાટ નુ પરિણામ જાહેર થયુ. * 8 સપ્ટેમ્બરના રોજ શિક્ષણ વિભાગનો મહત્વકાંક્ષી નિર્ણય- વિકલ્પ લઇને ઉચ્ચપ્રાથમિક શાળાઓમાં જનાર શિક્ષકોની સિનિયોરીટી સળંગ ગણાશે. * મતદારયાદી સાથે સંકળાયેલ અધિકારીઓ/ કર્મચારીઓની બદલી પર પ્રતિબંધ. * 1 સપ્ટે. ના રોજ લેવાયેલ ટેટ પરીક્ષાનુ પરિણામ જાહેર થયુ. ઓક્ટોમ્બર * ફિક્સ પે ની ફરી નવી તારીખ પડી, નવી તારીખ-22/10/13 આવી. * ધોરણ-10 અને 12 માં પ્રથમ વાર આવેદનપત્રો ઓનલાઇન ભરવાની શરૂઆત. * રાજ્ય સરકાર દ્વારા 1800 તલાટીની ભરતી કરવાનો નિર્ણય. *લાંબા સમયથી રાહ જોતા બદલી કરાયેલ શિક્ષકોને છુટા કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય. નવેમ્બર * ઉચ્ચતર પગારધોરણ માટે HTAH ફરજિયાત ના નિર્ણય સામે શિક્ષક સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ. * બુથ લેવલ ઓફિસરોને વળતર રજા આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. *12 નવેમ્બરના રોજ સુપ્રિમ કોર્ટમાં ફિક્સ પે બાબતે થયેલ સુવાનણીમાં તા-21 જાન્યુઆરી ની મુદત પડી. * 27 અધિકારીઓને DEO/DPEO નો ચાર્જ આપવામાં આવ્યો. * 21 નવેમ્બરના રોજ શિક્ષણ વિભાર દ્વારા 6000 ગણિત-વિજ્ઞાનના વિદ્યાસહાયકની જાહેરાત આવી. ડિસેમ્બર * મધ્યાહનભોજન યોજનામાં બાળકોના દૈનિક ખર્ચમાં 7.5% નો વધારો. * 13 ડિસેમ્બરના રોજ ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં સરદાર બાળમેળો યોજાયો. * રાજ્યના નાણા વિભાગ દ્વારા ફિક્સ પે ના કર્મચારીઓની માહિતિ મંગાવી. * ધોરણ-1 થી 5 ની ભરતી પર સ્ટે આવ્યો. * 28 ડિસેમ્બરના રોજ HTAT ની સીધી ભરતીની જાહેરાત આવી.
2013 NI HIGHLIGHT 2013 NI HIGHLIGHT Reviewed by UMATIYA ATAULLA on 10:19 PM Rating: 5
વિદ્યાસહાયક ભરતીમાં મેરીટ મેળવનારને કોલ લેટર અપાશે
ધો ૬ થી ૮માં ગણિત-વિજ્ઞાન વિષય માટેની : શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણતાના આરે : ભરતીમાં મેરિટ ૬૮.૭૫ ટકા કરતા વધુ મેળવનાર ઉમેદવારોને તક મળશે
:રાજ્‍ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના ઉપક્રમે ધોરણ ૬ થી ૮ના ાસરે ૬૨૦૦ જેટલા ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અત્‍યારે પૂર્ણતાને આરે છે ત્‍યારે સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ આ ભરતીમાં મેરીટ ૬૮.૭૫ ટકા સુધી અટકે તેમ છે એટલે કે ૬૮.૭૫ ટકા કરતાં વધુ મેરીટ ધરાવતા તમામ ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્‍ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા અત્‍યારે વિદ્યાસહાયકો ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે. તેમાં ધોરણ ૬ થી ૮ ઉચ્‍ચ પ્રાથમિક વિભાગના ગણિત-વિજ્ઞાનના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અરજીના આધારે પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારોનું મેરીટ લીસ્‍ટ બનાવી લેવામાં આવ્‍યું છે અને મેરીટ લીસ્‍ટના આધારે ટૂંક સમયમાં ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે. જેમાં સુત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ૬૮.૭૫ ટકા સુધીનું મેરીટ મેળવ્‍યું હોયતેવા તમામ ઉમેદવારોને કોલ લેટર પાઠવવામાં આવશે. કોલ લેટરમાં મેરીટના આધારે ઉમેદવારોને સ્‍થળ પસંદગી અને ડોક્‍યુમેન્‍ટ વેરીફીકેશન માટે તબક્કાવાર ગાંધીનગર જુની પીટીસી કોલેજ ખાતે બોલાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ દ્વારા ધોરણ ૬ થી ૮ માટે આશરે ૬૨૦૦ જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે.
Reviewed by UMATIYA ATAULLA on 06:47 PM Rating: 5

DATE-5/01/2014 NA ROJ SHALA SHARU RAKHAVA BABAT


DATE-5/01/2014 NA ROJ SHALA SHARU RAKHAVA BABAT DATE-5/01/2014 NA ROJ SHALA SHARU RAKHAVA BABAT Reviewed by UMATIYA ATAULLA on 06:21 AM Rating: 5

UPPER PRIMARY MA KHALI JAGYAO NI MAHITI MANGAVI.. BIJA VISAY NI BHARTI NI SAKYATA


UPPER PRIMARY MA KHALI JAGYAO NI MAHITI MANGAVI.. BIJA VISAY NI BHARTI NI SAKYATA UPPER PRIMARY MA KHALI JAGYAO NI MAHITI MANGAVI.. BIJA VISAY NI BHARTI NI SAKYATA Reviewed by UMATIYA ATAULLA on 06:12 PM Rating: 5

htat bharti 2013-'14

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjPKUVUtaznkkCzJMd6UMK3FssT5avMVFEN_lkGP13ByRA4fthv5nK3ot4hB313XZZzlMMEqDWJutu-ZLCAdoRHSjl8h5E_Cj129QhFcLwFAI6nOT3nt3iHIC6nOmtpd8hBEvitIfB4WFeA/s1600/wpid-img_6184314451362.jpeg.jpg

2013-14 HTAT Notiifcation-
Sidhi Bharti Total Seats:2513
For Jilla Sixan Samiti:2363seats
Open:1275
Sc:152
ST:348
SEBC:588
PH:55
For Nagar Sixan Samiti: 150Seats
Open:83          SC:07                  ST:31             SEBC:29               PH:57
TOTAL SEATS:
Jilla Sixan Samiti+Nagar Sixan Samiti Open:1275+ 83 =1358
SC: 152 + 07 = 159 c 1 = 379
SEBC:588 + 29 =617
PH:55 + 02= 57 

How to Apply  -- Eligible Candidates Apply online on www.vidysahayakgujarat.org or www.ptcgujarat.org

ImportantDates:

Apply online Dates : 30/12/2013,11:oo am to 8/1/2014,3:00 pm


htat bharti 2013-'14 htat bharti 2013-'14 Reviewed by UMATIYA ATAULLA on 06:06 PM Rating: 5

C.P.E.D. vala mitro e 1 to 5 ma Bharati ma stay melavyo.

C.P.E.D. vala mitro e 1 to 5 ma Bharati ma stay melavyo. C.P.E.D. vala mitro e 1 to 5 ma Bharati ma stay melavyo. Reviewed by UMATIYA ATAULLA on 06:03 PM Rating: 5

GUJARAT GOV. DWARA KARAYEL VIDHYASAHAYK NI VARSH VAR BHARTI NI SANKHYA


GUJARAT GOV. DWARA KARAYEL VIDHYASAHAYK NI VARSH VAR BHARTI NI SANKHYA GUJARAT GOV. DWARA KARAYEL VIDHYASAHAYK NI VARSH VAR BHARTI NI SANKHYA Reviewed by UMATIYA ATAULLA on 05:59 PM Rating: 5

GUNOTSAV TEST-G.K.SAMANY GYAN-27/12/2013

 
 નમસ્કાર મિત્રો .અત્યારે બનાસકાંઠા જિલ્લા માં મિશન ગુણોત્સવ અંતર્ગત ૬ થી ૮ મો એકમ ટેસ્ટ લઈએ છીએ.તે માટે આપને જિલ્લા દ્વારા કાર્યક્રમ આપવામો આવેલ છે.તે માટે તા.૨૭/૧૨/૨૦૧૩ ના રોજ
કોમ્પ્યુટર અને સામાન્ય જ્ઞાન નો ટેસ્ટ છે.તે માટે નમૂનારૂપ અહી પ્રશ્નપત્ર મુકાવામો આવ્યું છે.તે આપ જરૂર થી ડાઉનલોડ કરી વિદ્યાર્થી  ની જ્ઞાન ની ચકાસણી કરી શકો છો. 

DOWNLOAD      VIEW
GUNOTSAV TEST-G.K.SAMANY GYAN-27/12/2013 GUNOTSAV TEST-G.K.SAMANY GYAN-27/12/2013 Reviewed by UMATIYA ATAULLA on 07:01 PM Rating: 5

Download my Blog Android APP

App Creator - How to create an app.
Download my Blog Android APP Download my Blog Android APP Reviewed by UMATIYA ATAULLA on 09:18 PM Rating: 5

1 to 5 bharti news

ધો. ૧થી પ માટે બે હજાર વિદ્યા સહાયકોની નિમણૂક કરાશે
રાજ્યમાં વિદ્યા સહાયક ભરતીમાં લાંબા સમયથી પીટીસી પાસ ઉમેદવારોને તક આપવાની રજૂઆતોને પગલે રાજ્ય સરકારે ચાલુ વર્ષે પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી પ માટે પીટીસીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ટેટ પાસ થયેલા બે હજાર વિદ્યા સહાયકોને નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે તેમ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
પ્રાથમિક શાળાઓમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં છેલ્લાં ત્રણ વર્ષથી વિદ્યા સહાયકની નિમણૂક કરવામાં આવે છે. પીટીસી પાસ ઉમેદવારોની વિદ્યા સહાયક તરીકેની નિમણૂકો વધુ ખાલી જગ્યાવાળા તાલુકાઓમાં કરવામાં આવશે અને ટૂંક સમયમાં નિમણૂકની કાર્યવાહી શરૂ કરાશે. બીજી તરફ પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા મંગળવારે ગાંધીનગર ખાતે પ્રાથમિક વિભાગમાં ગણિત-વિજ્ઞાનની ૬ હજાર જગ્યા માટે વિદ્યા સહાયકોની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
એક વર્ષમાં ૮,૮૦૦ વિદ્યા સહાયકની નિમણૂક ગત એક વર્ષમાં ૮,૮૦૦ વિદ્યા સહાયકોની નિમણૂક કરવામાં આવી છે. મંગળવારે ધોરણ ૬થી ૮માં ભરતી થયેલી કુલ ૬ હજાર જગ્યામાંથી જિલ્લા શિક્ષણ સમિતિની ગુજરાતી માધ્યમની પ૭૬૬, નગર પ્રાથમિક સમિતિની ગુજરાતી માધ્યમની ૯પ અને અન્ય ૧૩૯ જગ્યા પર ભરતી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
1 to 5 bharti news 1 to 5 bharti news Reviewed by UMATIYA ATAULLA on 06:12 PM Rating: 5

GOOD NEWS .FIX PAY

loading...

GOOD NEWS .FIX PAY GOOD NEWS .FIX PAY Reviewed by UMATIYA ATAULLA on 06:15 PM Rating: 5

GUNOTSAV TEST .S.S. 24/12/2013

 MISSION GUNOTSAV .B.K. MATE DATE.24/12/2013 NA LEVAMO AAVNAR S.S.NO TEST AHI NAMURUP PEPAR MUKAVAMO  AAVYA CHHE.

DOWNLOAD      VIEW
GUNOTSAV TEST .S.S. 24/12/2013 GUNOTSAV TEST .S.S.     24/12/2013 Reviewed by UMATIYA ATAULLA on 06:36 PM Rating: 5

FIX PAY ASHANU KIRAN.JAGYU CHHE.


FIX PAY ASHANU KIRAN.JAGYU CHHE. FIX PAY ASHANU KIRAN.JAGYU CHHE. Reviewed by UMATIYA ATAULLA on 06:07 PM Rating: 5

શાળા બહાર ના બાળકો ની ઓનલાઈન એન્ટ્રી કરવા બાબત


શાળા બહાર ના બાળકો ની ઓનલાઈન એન્ટ્રી કરવા બાબત શાળા બહાર ના બાળકો ની ઓનલાઈન એન્ટ્રી કરવા બાબત Reviewed by UMATIYA ATAULLA on 07:57 AM Rating: 5

pura pagar mo samavva mate ne darkhast no pripatar.b.k


pura pagar mo samavva mate ne darkhast no pripatar.b.k pura pagar mo samavva mate ne darkhast no pripatar.b.k Reviewed by UMATIYA ATAULLA on 07:54 AM Rating: 5

BK CRC REVIEW BABAT..


BK CRC REVIEW BABAT.. BK CRC REVIEW BABAT.. Reviewed by UMATIYA ATAULLA on 07:44 AM Rating: 5

Vadtar raja no paripatra




Vadtar raja no paripatra Vadtar raja no paripatra Reviewed by UMATIYA ATAULLA on 07:04 AM Rating: 5

GUJARAT SARAKARANA FIX PAGARNA 1998THI KAM KARATA ANE ANY KARANASAR SUSPEND KARAYELA TAMAM NI SUPREME COURT MA MAHITI MANGAVAI.


GUJARAT SARAKARANA FIX PAGARNA 1998THI KAM KARATA ANE ANY KARANASAR SUSPEND KARAYELA TAMAM NI SUPREME COURT MA MAHITI MANGAVAI. GUJARAT SARAKARANA FIX PAGARNA 1998THI KAM KARATA ANE ANY KARANASAR SUSPEND KARAYELA TAMAM NI SUPREME COURT MA MAHITI MANGAVAI. Reviewed by UMATIYA ATAULLA on 05:25 AM Rating: 5

GUNOTSAV TEST

 B.K.GUNOTSAV TEST PEPAR SCINCE-TECNOLOGY -MTIHUN PATEL
DOWNLOAD     WIEW
GUNOTSAV TEST GUNOTSAV TEST Reviewed by UMATIYA ATAULLA on 06:26 PM Rating: 5

STNDRAD-1 TO 5 NI TUNK SAMAY MA BHARTI THAVANI SAMBHAVNA. AAJE URGENT MA MAHITI MANGAVI CHHE.


STNDRAD-1 TO 5 NI TUNK SAMAY MA BHARTI THAVANI SAMBHAVNA. AAJE URGENT MA MAHITI MANGAVI CHHE. STNDRAD-1 TO 5 NI TUNK SAMAY MA BHARTI THAVANI SAMBHAVNA. AAJE URGENT MA MAHITI MANGAVI CHHE. Reviewed by UMATIYA ATAULLA on 05:51 PM Rating: 5

GUNOTSAV NEWS


શિક્ષણાધિકારીઓ ગામડે-ગામડે જઇ શાળાની ખામીઓ-ખૂબીઓ જાણશે શિક્ષણનું સ્તર વધુ ઉંચુ લાવવા ટુંક સમયમાં ફરી ગુણોત્સવઃ સારૂ હોય એને બિરદાવો, નબળુ હોય ત્યાં ટપારો : ભૂપેન્દ્રસિંહનો આદેશ રાજકોટ તા. ૧૭ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શિક્ષણનું સ્તર ઉચુ લાવવા કમર કસી છે. દર વર્ષે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો યોજતી સરકાર દ્વારા ટુંક સમયમાં ફરી ગુણોત્સવ યોજાનાર છે. ગુણોત્સવ સિવાયના સમયગાળામાં નિયમીત રીતે શાળાઓની મુલાકાત લેવા શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ દરેક જીલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુચના આપી છે. શ્રી ચુડાસમાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે દરેક ગામની શાળામાં શૈક્ષણિક હેતુથી ગામના આચાર્ય, સરપંચ અને અગ્રણીઓની શાળા વ્યવસ્થાપંન સમિતી બનાવવામાં આવી છે. દરેક શિક્ષણાધિકારીને અવારનવાર જુદા જુદા ગામોની મુલાકાત લઇ આ સમિતીના સભ્યો સાથે તેમજ શિક્ષણ ઉત્કર્ષમાં રસ ધરાવતા લોકો સાથે બેઠક યોજવા સુચના આપવામાં આવી છે. શિક્ષકોની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, શાળાનું પરિણામ, ઇતર પ્રવૃતિઓ, ભૌતિક સુવિધા વગેરે દ્રષ્ટિએ મુલ્યાંકન કરવા જણાવાયુ છે. શિક્ષણાધિકારીઓ તેમની મુલાકાતના આધારે સરકારને અહેવાલ આપશે. સરકાર અહેવાલનો અભ્યાસ કરી જરૂરી પગલા લેશે. અધિકારીઓની આ પ્રકારની મુલાકાતથી શાળામાં અને ગામમાં સારી અસર જોવા મળશે. કોઇ શાળામાં કઇ કચાસ હોય તો સુધારવાની તક મળશે. સારી પ્રવૃતિને પ્રોત્સાહિત કરી શકાશે.
GUNOTSAV NEWS GUNOTSAV NEWS Reviewed by UMATIYA ATAULLA on 06:06 PM Rating: 5

ઇન્ડિયન ઈ.ટીચર્સ એજ.માં M.A. કરવાનો પરિપત્ર


ઇન્ડિયન ઈ.ટીચર્સ એજ.માં M.A. કરવાનો પરિપત્ર ઇન્ડિયન ઈ.ટીચર્સ એજ.માં M.A. કરવાનો પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 05:51 AM Rating: 5

MATHS PEPAR - 6 TO 8 GUNOTSAV TEST .B.K.

MATHS PEPAR - 6 TO 8 GUNOTSAV TEST .B.K. MATHS PEPAR - 6 TO 8 GUNOTSAV TEST .B.K. Reviewed by UMATIYA ATAULLA on 06:23 PM Rating: 5

બુથ લેવલ ઓફિસરની વળતર રજાઓ માટેનો નવો પરિપત્ર.


બુથ લેવલ ઓફિસરની વળતર રજાઓ માટેનો નવો પરિપત્ર. બુથ લેવલ ઓફિસરની વળતર રજાઓ માટેનો નવો પરિપત્ર. Reviewed by UMATIYA ATAULLA on 02:21 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:48 PM Rating: 5

Reviewed by UMATIYA ATAULLA on 06:25 PM Rating: 5
Vidyasahayak Bharti -2013-14:Std. 6 thi 8 Maths-Science kamchalau merit yadi www.vidyasahayakgujarat.org website upar Dt.14-12-2013 na savare 11 kalake prasidhdha thashe.
- Umedvaro e Dt 16 thi 17 daramyan koi pan xati hoy to online sudhara kari shakshe.
- samarthan ma asal pramanpatrao sathe rubru svikar kendro par purava ni nakalo submit karvani raheshe.
- Final merit yadi,call letter tatha anya suchnao mate Website jota rahevu.

Reviewed by UMATIYA ATAULLA on 06:22 PM Rating: 5

gunotsav test

STD-4 VANCHAN -LEKAHN TEST- Thanks...Paulik patel
gunotsav -test ..s.s.-8 Thanks paulik patel


             મિશન ગુણોત્સવ -૨૦૧૩ અંતર્ગત ધોરણ -૪ વાંચન -લેખન નમુના માટે ટેસ્ટ મુકેલ છે.આપ ફેરફાર પણ કરી શકો છો.
                                      પેપર મોકલનાર પૌલિક પટેલ  કુંવારસી શિક્ષક નો ખુબ ખુબ આભાર
gunotsav test gunotsav test Reviewed by UMATIYA ATAULLA on 07:10 PM Rating: 5

B.K.GUNOTSAV TEST PEPAR

B.K.GUNOTSAV TEST PEPAR B.K.GUNOTSAV TEST PEPAR Reviewed by UMATIYA ATAULLA on 07:02 PM Rating: 5

ઇકો કલબમાં શાળામાં કરવાની પ્રવૃત્તિઓ


ઇકો કલબમાં શાળામાં કરવાની પ્રવૃત્તિઓ ઇકો કલબમાં શાળામાં કરવાની પ્રવૃત્તિઓ Reviewed by UMATIYA ATAULLA on 06:34 PM Rating: 5

MISSION GUNOTSAV -PROFAIL NAMUNO.

v 
મિત્રો  અહી મિશન ગુણોત્સવ અંતર્ગત વિદ્યાર્થી પ્રોફાઈલ બનાવવાની છે.તેના માટે અહી તેના માટે નો નમુનો મુકેલ છે.

MISSION GUNOTSAV -PROFAIL NAMUNO. MISSION GUNOTSAV -PROFAIL NAMUNO. Reviewed by UMATIYA ATAULLA on 06:06 AM Rating: 5

MISSION GUNOTASAV VARGKHAND PATARAK


MISSION GUNOTASAV VARGKHAND PATARAK MISSION GUNOTASAV VARGKHAND PATARAK Reviewed by UMATIYA ATAULLA on 03:22 AM Rating: 5

TEST.PEPAR ...S.S.

TEST.PEPAR ...S.S. TEST.PEPAR ...S.S. Reviewed by UMATIYA ATAULLA on 06:53 PM Rating: 5

mission gunotsav-b.k.test pepar std-7 hindi

mission gunotsav-b.k.test pepar std-7 hindi mission gunotsav-b.k.test pepar std-7 hindi Reviewed by UMATIYA ATAULLA on 05:59 PM Rating: 5

7/12/2013 તાલીમ આયોજન

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhmGMqbr3rKvLXnfo1W4EM_DziAzWtHaaTdsAIKh5YzEVJxULGplyo5Npg5C-4-Q-1HTbSMw_0s4YwJMMyLZWGG5C2WPWkPdTpYARPyEHx3y0jW8p3jzcSfb8UuqJxcLNQCsgogPvbbYdty/s1600/TALIM+PLANING.jpg
7/12/2013 તાલીમ આયોજન 7/12/2013 તાલીમ આયોજન Reviewed by UMATIYA ATAULLA on 06:17 PM Rating: 5

MISHAN GUNOTSAV -TEST PEPAR

MISHAN GUNOTSAV -TEST PEPAR MISHAN GUNOTSAV -TEST PEPAR Reviewed by UMATIYA ATAULLA on 05:32 AM Rating: 5

STATUE OF UNITY MA ONLINE REGISTRATION MATE AHI KLIK KARO....

STATUE OF UNITY MA ONLINE REGISTRATION MATE AHI KLIK KARO.... STATUE OF UNITY MA ONLINE REGISTRATION MATE AHI KLIK KARO.... Reviewed by UMATIYA ATAULLA on 05:17 AM Rating: 5

Calendar na vitran babat


Calendar na vitran babat Calendar na vitran babat Reviewed by UMATIYA ATAULLA on 05:39 PM Rating: 5

DATE 7/12/13 NA ROJ PRAGNA TALIM


DATE 7/12/13 NA ROJ PRAGNA TALIM DATE 7/12/13 NA ROJ PRAGNA TALIM Reviewed by UMATIYA ATAULLA on 05:37 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.