DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

હોમ વર્ક ક્વિઝ.....ધો.૭ સામાજિક વિજ્ઞાન

 હોમ વર્ક ક્વિઝ.....

પ્રિય વિદ્યાર્થીઓ...

હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.

👉આ ક્વિઝ ધો.7 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.

👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....

👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·                   

ધો-૭ એકમ-1 રાજપૂત યુગ,નવા વંશો

https://quizizz.com/join?gc=10525296

એકમ -2 દિલ્હી સલ્તનત

https://quizizz.com/join?gc=38312560

એકમ 3 મુઘલ શાસન

https://quizizz.com/join?gc=46439024

એકમ 4 મધ્યયુગીન સ્થાપત્ય

https://quizizz.com/join?gc=41196144

એકમ-૧ થી ૪ પુનરાવર્તન 

https://quizizz.com/join?gc=12360304

એકમ 9 પૃથ્વીની આંતરિક રચના

https://quizizz.com/join?gc=23239280

એકમ-૧૦ પર્યાવરણ અને તેના ઘટકો

https://quizizz.com/join?gc=59757128

👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..

👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય  સુધી..કલાકે.  તારીખ:31/10/2020 સવારે 7:30 કલાકે 

ક્વિઝ..તૈયાર કરનાર.

એ.આર.ઉમતીયા 

ઉ.શિ. થુવર પ્રા.શાળા

હોમ વર્ક ક્વિઝ.....ધો.૭ સામાજિક વિજ્ઞાન હોમ વર્ક ક્વિઝ.....ધો.૭ સામાજિક વિજ્ઞાન Reviewed by UMATIYA ATAULLA on 07:08 PM Rating: 5

ધો-૭ સામાજિક વિજ્ઞાન -એકમ-૧૦ પર્યાવરણ ઘટકો અને આંતરસંબંધો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન

                              નમસ્કાર શિક્ષક મિત્રો અહિં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય  અનુરૂપ બાળકોને ખૂબ જ રસ પડે અને અભ્યાસમાં સરળતા રહે તે માટેનો અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના મુદ્દા આધારિત pdf file મુકવામાં આવી છે કે આપ ડાઉનલોડ કરી અને પોતાના વર્ગમાં ઉપયોગ કરો એ ખાસ વિનંતી છે.

ધો.૭ એકમ-૧૦ પર્યાવરણ અને આંતર સંબંધો 

 વિડીયો લીંક :- ભાગ-1 પર્યાવરણ અને તેની આસપાસ

                                     ભાગ-2 પૃથ્વી ના આવરણો

                                     ભાગ-3 ભાગ-3 પર્યાવરણ પ્રદુષણ

      pdf   ફાઈલ પ્રેઝન્ટેશન :- CLICK HERE 

        સ્વાધ્યાય :- CLICK HERE          

ધો-૭ સામાજિક વિજ્ઞાન -એકમ-૧૦ પર્યાવરણ ઘટકો અને આંતરસંબંધો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ધો-૭ સામાજિક વિજ્ઞાન -એકમ-૧૦ પર્યાવરણ ઘટકો અને આંતરસંબંધો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 06:38 PM Rating: 5

હોમ વર્ક ક્વિઝ.....ધો.૬ સામાજિક વિજ્ઞાન

 હોમ વર્ક ક્વિઝ.....

પ્રિય વિદ્યાર્થીઓ...

હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.

👉આ ક્વિઝ ધો.6 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.

👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....

👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.·       એકમ-1 ચાલો ઈતિહાસ જાણીએ

·       https://quizizz.com/join?gc=43936368

·       એકમ-2 આદિમાનવ ના જીવન

·       https://quizizz.com/join?gc=07432816

·       એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો

·       https://quizizz.com/join?gc=12413552

·      એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

·      https://quizizz.com/join?gc=34564720

·      એકમ-9-આપણું ઘર પૃથ્વી

·      https://quizizz.com/join?gc=29420144

·      એકમ-10 પૃથ્વી ના આવરણો

·      https://quizizz.com/join?gc=21293680

·      પ્રથમ સત્ર તમામ એકમ-પુનરાવર્તન

·      https://quizizz.com/join?gc=33155696

👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..

👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય  સુધી..કલાકે.  તારીખ:22/10/2020 સવારે 9:30 કલાકે 

ક્વિઝ..તૈયાર કરનાર.

એ.આર.ઉમતીયા 

ઉ.શિ. થુવર પ્રા.શાળા

હોમ વર્ક ક્વિઝ.....ધો.૬ સામાજિક વિજ્ઞાન હોમ વર્ક ક્વિઝ.....ધો.૬ સામાજિક વિજ્ઞાન Reviewed by UMATIYA ATAULLA on 09:34 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.