DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધો.૬ નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે
 નવો કોર્ષ  ધો.૬
 .૧.ચાલો ઈતિહાસ જાણીએ 
  ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ .
  ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો 
 4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
ધો.૬ નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ટેસ્ટ ધો.૬ નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ટેસ્ટ Reviewed by UMATIYA ATAULLA on 09:27 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન... *ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ*

Announcement

સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન...
*ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ*
*Size : Only 4mb*

click here

સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન... *ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ* સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન... *ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ* Reviewed by UMATIYA ATAULLA on 09:04 PM Rating: 5

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન

👇🏻ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ પ્રમાણે બનાવેલ ખુબ જ ઉપયોગી પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન ફાઈલ....👇🏻

 એકમ-૧ ચાલો ઈતિહાસ જાણીએ
એકમ-૨ આદિમાનવ ના જીવન ની સફર  
એકમ-૩ પ્રાચીન નગરો અને ગ્રંથો
એકમ-4 પ્રારંભિક રાજ્યવ્યવસ્થા  
એકમ-૯ આપણું ઘર પૃથ્વી  
એકમ-૧૦ પૃથ્વી ના આવરણો  
ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન ધોરણ 6 સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન Reviewed by UMATIYA ATAULLA on 08:05 PM Rating: 5

ડિજીટલ ગૃહકાર્ય --સામાજિક વિજ્ઞાન ધો-૬

                                                                                   નમસ્કાર શિક્ષક મિત્રો,
       અત્યારે ડિજીટલ યુગ માં દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી માં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ થાય,તેમજ બાળકો ઘરે મોબાઈલ નો ઉપયોગ પોતાના શિક્ષણ માટે કરે તે માટે દરેક બાળકો ને ગેમ રમવી ખૂબ ગમતી હોય છે,આજ ગેમ અભ્યાસ આધારિત હોય તો તેનો ફાયદો વધુ હોય છે.તો મોબાઈલ માં અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તે ગેમ નો કોડ બાળક ને આપવામાં આવે અને ઘરે મોબાઈલમાં આ ગેમ રમે તેમાં પોતાનો રેન્ક જાણી શકે છે.

click Download APP

~
 New  std 6 Social Science Chep-1 કોડ :343491
 NEW S.S.STD 6 CHEP 2  કોડ :         923348
 New S.S.STD 6 CHEP-3    કોડ :           525834
 New std 6 S.S. Chep-4       કોડ             416148
 New std 6 S.S. Chep-9       કોડ             828409 
ધો.૬ સામાજિક -એકમ 1 થી 9  391938
ડિજીટલ ગૃહકાર્ય --સામાજિક વિજ્ઞાન ધો-૬ ડિજીટલ ગૃહકાર્ય --સામાજિક વિજ્ઞાન ધો-૬ Reviewed by UMATIYA ATAULLA on 10:23 AM Rating: 5

સામાજિક વિજ્ઞાન ધો.૬ નવો કોર્ષ -કોમ્પ્યુટર પર રમી શકાય તેવી ફ્લેશ ક્વિઝ

  નમસ્કાર શિક્ષક મિત્રો,
               અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ  માં મૂલ્યાંકન માટે જ્ઞાનકુંજ કે મોટા સ્ક્રીન પર રમાડી શકાય તેવી અહિયાં એકમ આધારિત ફ્લેશ ક્વિઝ મુકવામાં આવી છે.એકવાર ડાઉનલોડ કર્યા બાદ ઈંટરનેટ ની જરૂર પડશે નહી.
              અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

એકમ -2 -------------------------
એકમ-૩ પ્રાચીન નગરો અને ગ્રંથો  
સામાજિક વિજ્ઞાન ધો.૬ નવો કોર્ષ -કોમ્પ્યુટર પર રમી શકાય તેવી ફ્લેશ ક્વિઝ સામાજિક વિજ્ઞાન ધો.૬ નવો કોર્ષ -કોમ્પ્યુટર પર રમી શકાય તેવી ફ્લેશ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 07:46 PM Rating: 5

ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ -ઓનલાઈન ક્વિઝ

              નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે
 નવો કોર્ષ  ધો.૬
 .૧.ચાલો ઈતિહાસ જાણીએ 
  ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ .
  ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો 
 4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ -ઓનલાઈન ક્વિઝ ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ -ઓનલાઈન ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 07:57 PM Rating: 5

સામાજિક વિજ્ઞાન -ધોરણ -૬ એકમ -૨ આદિમાનવો ના જીવન ની સફર -ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે

ક્લિક કરો.નવો કોર્ષ -૨.આદિમાંનવો ના જીવન ની સફર
સામાજિક વિજ્ઞાન -ધોરણ -૬ એકમ -૨ આદિમાનવો ના જીવન ની સફર -ઓનલાઈન ટેસ્ટ સામાજિક વિજ્ઞાન -ધોરણ -૬ એકમ -૨ આદિમાનવો ના જીવન ની સફર -ઓનલાઈન ટેસ્ટ Reviewed by UMATIYA ATAULLA on 07:06 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.