રવિવાર, 22 માર્ચ, 2015

૨૩ મી માર્ચ એટલે શહિદદિન

૨૩ મી માર્ચ એટલે શહિદદિન જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ દેશ માટે શહિદ થયા. શહીદ દિન વિશે ગુજરાતીમાં ફાઇલ ડાઉનલોડ કરો + ભગતસિંહ વિશે ડોક્યુમેન્ટરી વિડ્યો હિન્દીમાં ડાઉનલોડ કરો, ક્લીક કરો નીચે  પર CLICK  કરો.
http://www.pgondaliya.com/2015/03/blog-post_23.html?spref=fb

Social Science 8 Gujarati APP

Social Science 8 Gujarati Free
INSTALLED 
 
Social Science 8 Gujarati Free - screenshotSocial Science 8 Gujarati Free - screenshotSocial Science 8 Gujarati Free - screenshot

મંગળવાર, 17 માર્ચ, 2015

કૌન બનેગા કરોડપતિ ગેમ ધો-6-7-8

 અહિં અગાઉ બનાવેલી KBC Flash Game નું નવું વર્ઝન આપેલ છે.   GAME ને KBC ગેમશોના દ્રશ્ય-શ્રાવ્યનો ઉપયોગ કરી રસપ્રદ બનાવેલ છે. રમતની પદ્ધત્તિ પણ KBC ગેમશો જેવી જ છે. જુદી-જુદી રકમ સાથે કુલ 15 પ્રશ્નો ક્રમશ: રજૂ થશે. આ સાથે ત્રણ લાઇફ-લાઇન 50-50, FLIP QUESTION અને AUDIENCE POLL આપી છે.  તો ડાઉનલોડ કરો અને વિદ્યાર્થીઓને જ્ઞાનથી કરોડપતિ બનાવો.  http://shalasetu.co.in


કૌન બનેગા કરોડપતિ ગેમ ધો--8 sem-2 -7 to 14
KBC STD-8 SEM-2 1 TO 7  
KBC STD-7 SEM-2  

સોમવાર, 9 માર્ચ, 2015

STD-7 SEM-2 CHEP-9 FLESH QUIZ

| 10वी 12वी पास के लिए नौकरी पाने का सुनहरा अवसर

|| 10वी 12वी पास के लिए नौकरी पाने का सुनहरा अवसर. 57,700 

भर्तियां जल्द आवेदन करे ||

↓↓↓↓↓ Click Here for More Details & Apply ↓↓↓↓↓↓

સોમવાર, 23 ફેબ્રુઆરી, 2015

ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015

xcel ની sheet માં formulas ને protect કરવા માટે શું કરશો???

xcel ની sheet માં formulas ને protect કરવા માટે શું કરશો???
૧. એક્સેલ ની શીટ મા જઇ Ctrl + A ,અને right click કરી, choose Format Cells

૨. Format Cells માં Click Protection
અને Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ દૂર કરો અને Ok પર ક્લિક કરો.

3. ત્યાર બાદ Home ➣ Find & Select ➣ Go To Special, અને Go To Special માં 

Formulas from Select option, ➣ click OK .

4. હવે તમારી બધી ફોર્મુલા સેલેકટ થઇગઈ હશે.

5. સિલેક્ટ Formulas હોય તેના પર રાઇટ કલિક કરી Format Cells ➣ Click Protection, ➣ 
Locked option. પર જઇ તેનુ પોપઅપમાં ✔ કરો. ➣ Ok.

6. Review ➣ Sheet & Protect
Sheet માં Password to unprotect
sheet માં પાસવર્ડ દાખલ કરી ➣ Ok. પર ક્લિક કરો.

7. ત્યારબાદ બીજા બોક્ષમાં ફરી વખત પાસવર્ડ નાખો અને OK .પર ક્લિક કરો.

હવે તમારી બધી ફોર્મુલા પ્રોટેકટ થઇ જશે.

7 pay good news

balmela aayojan

શનિવાર, 31 જાન્યુઆરી, 2015

ગુરુવાર, 22 જાન્યુઆરી, 2015

Drawing compitition mate gandhi ji na drawings

લોન્ચ થયું Whastappનું પીસી વર્ઝન, કમ્પ્યુટર અને લેપટોપમાં કરાશે યુઝ

શું છે નવું વર્ઝન
વોટ્સઅપનું નવું વર્ઝન ખાસ કરીને મોબાઇલના વર્ઝનનું એક્સટેન્શન છે, જેના માટે કોઇ સોફ્ટવેર પીસીમાં ડાઉનલોડ કરવું પડશે નહીં. એક ખાસ ટેક્નોલોજીની મદદથી ફોનના વોટ્સઅપ વર્ઝનની એક કોપી કમ્પ્યુટરમાં કામ કરવા લાગે છે. આ દરેક મેસેજને ફોનમાં લાઇવ રહે છે અને સાથે કમ્પ્યુટર કે લેપટોપમાં પણ જોઇ શકાય છે. 1. પહેલાં https://web.whatsapp.com/ ને ગૂગલ ક્રોમમાં ઓપન કરો. આ નવું વર્ઝન ફક્ત ગૂગલ ક્રોમમાં જ ચાલી શકે છે. 

2. ત્યારબાદ આપને એક કોડ મળશે અને તેને તમે ફોનની મદદથી સ્કેન કરીને લોગઇન કરી શકો છો. 

3.  કોડને સ્કેન કરવાને માટે વોટ્સઅપ અને વોટ્સઅપ વેબનો સંપર્ક કરી શકાય છે. એન્ડ્રોઇડ, વિન્ડોઝ ફોન, બ્લેકબેરી અને નોકિયા S60ને યુઝર્સ વોટ્સઅપ વેબના મેનું માં અને બ્લેકબેરી 10 યુઝર્સ સ્વાઇપ ડાઉન કરીને ટોપથી એપને સ્ક્રીન કરીને યુઝ કરી શકે છે. ટેપ ઓન અને સ્ક્રેન QRકોડ મળતાંની સાથે તે કમ્પ્યુટર પર ઓપન થઇ જાય છે. 

4. વોટ્સઅપને ફોન સાથે કનેક્ટ કરતાં તમારા મેસેજ સિંક્રોનાઇઝ થઇ જાય છે. તેમાં તમારા ફોનના એક્સટેન્શન હોય છે. વેબ બ્રાઉઝર મિરર કર્ન્વશેન અને મેસેજને મોબાઇલ ડિવાઇસ સાથે જોડી શકાય છે. તેનો અર્થ એ છે કે તમારા મેસેજને તમારા ફોન સાથે લાઇવ કરી શકાય છે.

5. આ તમામ સ્ટેપને ફોલો કર્યા બાદ નવી ચેટને તમારા કમ્પ્યુટર સાથે ઓપરેટ કરી શકો છો. તમારા ફોનને માટે તેની સાથે ઇન્ટરનેટ કે વોટ્સઅપને ડેસ્કટોપ સાથે કનેક્ટેડ રાખવું જરૂરી છે. સૌ પહેલાં અપડેટ કરો વોટ્સઅપનું નવું વર્ઝન
 
વોટ્સઅપની વેબ સર્વિસનો ઉપયોગ કરવાને માટે યુઝર્સે પહેલાં આ અપડેટેડ વર્ઝનને ફોનમાં ઇનસ્ટોલ કરવાનું રહેશે. વોટ્સઅપનો ઉપયોગ કરનારા એન્ડ્રોઇડ, બ્લેકબેરી અને વિન્ડોઝને એપને અપડેટ કરવાનું રહેશે, તેના માટે તેઓ અધિકારિક સાઇટ પર જઇ શકે છે. હાલમાં ios યુઝર્સને માટે આ સુવિધા આવી નથી, એપલ યુઝર્સ સિસ્ટમ પર વોટ્સઅપને ઇન્સ્ટોલ કરી શકશે નહીં અને ક્યાં સુધીમાં આ સુવિધા તેમને મળશે તેની કોઇ માહિતિ આપવામાં આવી નથી.જાઓ વોટ્સઅપ વેબસાઇટ પર
 
એકવાર વોટ્સઅપના ફોન વર્ઝનને અપડેટ કરી દીધા બાદ યુઝર્સને વોટ્સઅપ વેબ ક્લાયન્ટની અધિકારિક સાઇટ પર જવું પડે છે.
 
સાઇટની લિન્ક : https://web.whatsapp.com 

ફક્ત ક્રોમ બ્રાઉઝર પર કરી શકાશે ઉપયોગ

આ પ્રક્રિયાને માટે યુઝર્સને ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરવાનો રહે છે. કોઇપણ બ્રાઉઝર વોટ્સઅપ વેબક્લાયન્ટને સપોર્ટ કરશે નહીં.સેટિંગ્સને માટે સિલેક્ટ કરો WhatsApp Web 

QR કોડને સ્કેન કર્યા બાદ સેટિંગ્સ પર જવાનું રહેશે.
 
એન્ડ્રોઇડ યુઝર્સને માટે 
વોટ્સઅપ> મેનુ > Whastapp web
 
બ્લેકબેરીને માટે 
વોટ્સઅપ> ચૈટ્સ> મેનુ key> Whastapp web
 
વિન્ડોઝને માટે 
વોટ્સઅપ> મેનુ > Whastapp web
 
ત્યારબાદ આ વેબસાઇટથી QR કોડને ડેસ્કટોપ પરથી સ્કેન કરવાનો રહેશે.તેના માટે પોતાના ફોનના કોડને સામે લાવો અને વોટ્સઅપનો ઉપયોગ કરવાની સાથે QR કોડને કેમેરાની મદદથી સ્કેન કરી લો.
 
ફોનના કેમેરાથી જ્યારે વોટ્સઅપનો કોડ સ્કેન થશે તો બ્રાઉઝર અને વોટ્સઅપનો ડેટા લિંક થશે.પ્રાઇવસીને થઇ શકે છે તકલીફ

વોટ્સઅપના આ વેબ ક્લાયન્ટથી યુઝર્સની પ્રાઇવસીને ખતરો હોઇ શકે છે. માની લો કે કોઇ તમારો ફોન કોઇ પરિચિત પાસે મૂકીને જાવ છો અને એવામાં કોઇ પરિચિત QRકોડ સ્કેન કરીને વોટ્સઅપના વેબ ક્લાયન્ટ એક્ટિવેટ કરી દે તો સંબંધિત વ્યક્તિને સંપૂર્ણ ડિટેલ્સ અને મેસેજ મળી જાય છે. તે તમામ ડેટા તેના કમ્પ્યુટરમાં જતો રહે છે. તેનાથી સિક્યુરિટીમાં કેટલો ફરક પડશે તેનો અંદાજ આવી શકે છે. ફોનના સ્ટેટસથી પણ જાણી શકાય છે કે સામેની વ્યક્તિ ક્યાંની છે અને તેના માટે ગૂગલ એપ્સની મદદ લઇ શકાય છે. 
 
એક વાત જે વોટ્સઅપના વેબ વર્ઝનમાં સારી છે તે એ કે બે કમ્પ્યુટર પર એકસાથે લોગઇન કરી શકાતું નથી. એવું થઇ તો શકે પણ એક મિનિટને માટે પણ વોટ્સઅપની એક્સેસ કોઇ ખોટા હાથમાં જશે તો યુઝર્સને અનેક મુસીબતનો સામનો કરવો પડી શકે છે.

S.S.-8 SEM-2 CHEP-3 QUIZ

બુધવાર, 21 જાન્યુઆરી, 2015

એકમ કસોટી : સામાજિક વિજ્ઞાન, ધોરણ-૬, દ્વિતીય સત્ર

એકમ કસોટી : સામાજિક વિજ્ઞાન, ધોરણ-૬, દ્વિતીય સત્ર

(આ તમામ એકમ કસોટી ભરતભાઈ પટેલ  Pipalava School તરફથી મળેલ છે તેઓનો ખૂબ ખૂબ આભાર)


પાઠ-૧ પ્રાચીન સમાજજીવન 

પાઠ-૨ ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો  

પાઠ-૩ મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા  

પાઠ-૪ સ્થાનિક સરકાર (ગ્રામીણ) 

પાઠ-૫ ગુજરાત,ખેતી,ઉદ્યોગ અને પરિવહન  

પાઠ-૬ સ્થાનિક સરકાર (શહેર) 

પાઠ-૭ શાંતિ અને અહિંસાનો સંગમ 

પાઠ-૮ આપણે ગુજરાતી  

પાઠ-૯ સમ્રાટ અશોક  

પાઠ-૧૦ આપત્તિ અને વ્યવસ્થાપન  

પાઠ-૧૧ હક્ક અને ફરજ (સિક્કાની બંને બાજુ) 

પાઠ-૧૨ ગુપ્ત સામ્રાજ્ય  

પાઠ-૧૩ ખંડ પરિચય : અજાયબ ખંડ ઍન્ટાર્કટિકા અને ઓસ્ટ્રેલિયા