DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે

ધોરણ :-8 સત્ર :-1 
 1.યુરોપિયન પ્રજા નું ભારત માં આગમન 
 2.આપણી આસપાસ શું ? 
3.ભારત નું બંધારણ 
૪.વેપારી શાસકો કઈ રીતે બન્યા ?
ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ Reviewed by UMATIYA ATAULLA on 06:33 PM Rating: 5

Standard 6 and 7 Social Science Video QR Code

Download QR Code Reader : Click here
Standard 6 and 7 Social Science Video QR Code

Download QR code file from below link. Which is created by Sanjaybhai Joshi, Nanota Primary School

Standard 6 and 7 Social Science Video QR Code Standard 6 and 7 Social Science Video QR Code Reviewed by UMATIYA ATAULLA on 06:58 PM Rating: 5

New Course std 6 Social Science Chep-1 ON LINE TEST

         ધોરણ 6 થી 8 માં  સામાજિક વિજ્ઞાન  વિષયમાં ઉત્તમ પરિણામ લાવવા માટે ઓનલાઈન ટેસ્ટ. ટેસ્ટની વિશેષતાઓ
બધાં જ એકમોને આવરી લેવાયા છે.
કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલીવાર ટેસ્ટ આપી શકે છે.
ટેસ્ટને અંતે તરત જ પરિણામ જાણી શકાય છે. પોતાની ભૂલ ક્યાં હતી તે પણ જાણી શકે છે.
મોબાઈલ અને કમ્પ્યૂટર પર ચલાવી શકાય છે.
આ માટે ક્લિક કરો
CLICK HERE
New Course std 6 Social Science Chep-1 ON LINE TEST New Course std 6 Social Science Chep-1 ON LINE TEST Reviewed by UMATIYA ATAULLA on 08:51 PM Rating: 5

ધોરણ 6 નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન સાહિત્ય

પાઠ 1 અને 2 ના MCQs, ખાલી જગ્યાઓ, જોડકાઓ અને ટૂંકા જવાબો સાથેની બંને પાઠની PDF ફાઈલ કરો ડાઉનલોડ.

તેમજ પાઠ 1 ની ઓનલાઈન ક્વિઝ પણ રમો.
પ્રકરણ-૧ ચાલો ઈતિહાસ જાણીએ ...  એકમ ટેસ્ટ    અહી ક્લિક કરો.
પ્રકરણ -૨   આદિમાનવ ની સ્થાયી જીવન ની સફર  અહી ક્લિક કરો.
ધોરણ 6 નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન સાહિત્ય ધોરણ 6 નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન સાહિત્ય Reviewed by UMATIYA ATAULLA on 07:09 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.