DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો ઓનલાઈન ક્વિઝ ગેમ

                       
નમસ્કાર અહિયાં ધોરણ -૬ ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્ર ની પરીક્ષા ની તૈયારી માટે ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :594684
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 12/10/2019 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો ઓનલાઈન ક્વિઝ ગેમ ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો ઓનલાઈન ક્વિઝ ગેમ Reviewed by UMATIYA ATAULLA on 08:52 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.