DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

NCERT-STD-8 -વિજ્ઞાન-1.પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન

    નમસ્કાર,મિત્રો વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે.જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -

ધો.૮ વિજ્ઞાન -પાઠ-1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપણ 
આજ ની ઓનલાઈન ક્વિઝ -    અહી ક્લિક કરો.
NCERT-STD-8 -વિજ્ઞાન-1.પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન NCERT-STD-8 -વિજ્ઞાન-1.પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન Reviewed by UMATIYA ATAULLA on 08:45 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.