DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ

                નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે. - ધોરણ-૬ સત્ર-૨ (1) 


STD-6 SEM-2 SS LESSON-1 પ્રાચીન સમાજજીવન : testmoz.com/1486026
(2) STD-6 SEM-2 SS LESSON-2 ગુજરાતની આબોહવા અને કુદરતી સંશાધનો : testmoz.com/1486050
(3) STD-6 SEM-2 SS LESSON-3 મહાજનપદ સમયની શાસન વ્યવસ્થા : testmoz.com/1486082
(4) STD-6 SEM-2 SS LESSON-4 સ્થાનિક સરકાર (ગ્રામીણ) : testmoz.com/1486250
(5) STD-6 SEM-2 SS LESSON-5 ગુજરાત ખેતી ઉધોગ અને પરિવહન : testmoz.com/1486256
(6) STD-6 SEM-2 SS LESSON-6 સ્થાનિક સરકાર (શહેર): testmoz.com/1486272 - ધોરણ-૭ સત્ર-૨ 



STD-7 SEM-2 પ્રકરણ - 1 મધ્યયુગીન ગુજરાત : testmoz.com/1489894
STD-7 SEM-2 પ્રકરણ - 2 ભારત આબોહવા અને કુદરતી સંસાધનો: testmoz.com/1489960
STD-7 SEM-2 પ્રકરણ - 3 અદાલતો શા માટે?: testmoz.com/1499422
STD-7 SEM-2 પ્રકરણ - 4 મુઘલ સામ્રાજ્ય સ્થાપના અને વિસ્તરણ: testmoz.com/1499470 STD-7 SEM-2 પ્રકરણ - 5 ભારત ખેતી, ઉદ્યોગ અને પરિવહન: testmoz.com/1509726
STD-7 SEM-2 પ્રકરણ - 6 મુઘલ સામ્રાજ્ય સુવર્ણયુગ અને અસ્ત: testmoz.com/1509824 Std-8 ss sem-2




STD-8 SEM-2 પ્રકરણ - 1 ધાર્મિક-સામાજિક જાગૃતિ: testmoz.com/1511996
STD-8 SEM-2 પ્રકરણ - 2 પર્યાવરણીય પ્રદૂષણ: testmoz.com/1512010
STD-8 SEM-2 પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ: testmoz.com/1512026
STD-8 SEM-2 પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત: testmoz.com/1512034
STD-8 SEM-2 પ્રકરણ - 5 ભારતના ક્રાન્તિવીરો: testmoz.com/1517562
STD-8 SEM-2 પ્રકરણ-6 માનવ-સંસાધન: testmoz.com/1517608
સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 07:18 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.