DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સામાજિક વિજ્ઞાન ધો.૭ સેમ-2 એકમ -૮ PPT

 ભાર વગર નું ભણતર,ગમ્મત સાથે જ્ઞાન ,જેવા શબ્દો ત્યારે સાર્થક થશે જયારે વર્ગખંડોમાં માં ચિત્ર સાથે શિક્ષણ,ટેકનોલોજી નો ભરપુર ઉપયોગ થાય.એ માટે હમેશા આ દિશા માં સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયો માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે તો આ જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે.તે માટે આ બ્લોગ દ્વારા અવારનવાર PPT મુકવામાં આવે છે.તે વર્ગખંડોમાં માં ઉપયોગ થાય તે જ અમારો હેતુ છે.જય હિન્દ આ લીંક થી મધ્યકાલીન સ્થાપત્ય ની જાણકારી  સારી રીતે આપી શકાય.


PPT ફોરમેટ માં ડાઉનલોડ કરવા   અહી ક્લિક કરો    80MB
 PDF ફોરમેટ માં ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો. 11MB
સામાજિક વિજ્ઞાન ધો.૭ સેમ-2 એકમ -૮ PPT સામાજિક વિજ્ઞાન ધો.૭ સેમ-2 એકમ -૮ PPT Reviewed by UMATIYA ATAULLA on 03:42 AM Rating: 5

1 ટિપ્પણી:

Unknown કહ્યું...

ઉમાંતીયા ભાઈ આપનું કામ વખાણવા લાયક છે પરતું મારું આપને એક સુચન છે કે આપ જે ppt બનાવેલ તેની સાઈઝ 142MB ની છે જેના બદલે આ ppt ૧૦MBની આસપાસ બને તેવા પ્રયત્ન કરશો આપનું કામ દીપી ઉડશે

બાબુભાઈ પટેલ
એજ્યુસફર

Blogger દ્વારા સંચાલિત.