DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

kachha jilla vicalp camp news

ભુજ: જિલ્લાકક્ષાએ ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિકલ્પ 

પસ`દકરવાનો 


કેમ્પ યોજાયો હતો.તેમા` 434 શિક્ષકોએ ભાષા, 


ગણિત અને સામાજિક વિજ્ઞાનવિષયો પસ`દ કરી ઓર્ડરસ્વીકાર્યા 

હતા.અગાઉ આ શિક્ષકો 1થી 5મા`કાર્ય કરતા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીબહાદુરસિ`હ સોલ`કીએ આપેલી 

વિગતો 

મુજબ લખપતમા` 22, મુ`દરા 24,મા`ડવી 44, ભુજ 73,


ભચાઉ 70, નખત્રાણા 26,ગા`ધીધામ 18, અ`જાર 42,અબડાસા 14 

અને રાપર 101મળી કુલ 434 શિક્ષકોને

શિક્ષણ સમિતિના ચેરમેનકેશુભાઇ પારસિયાના હસ્તેઓર્ડર અપાયા 

હતા.


ભાષાની 390 જગ્યા સામે 243,સામાજિક વિજ્ઞાનની 548 સામે

 175જ્યારે ગણિત-વિજ્ઞાનની 568 જગ્યા સામે માત્ર 16

શિક્ષકો મળતા` હવે ખાલી રહેલી જગ્યાઓ સીધી ભરતીથી પૂરાશે.
kachha jilla vicalp camp news kachha jilla vicalp camp news Reviewed by UMATIYA ATAULLA on 12:37 AM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.