DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

ઇન્ટરનેટ સર્ફીંગ ની સ્પીડ વધારો.
હવે દરેક ના ઘરમાં ઈન્ટરનેટ સાથેનું જ કમ્પ્યુટર જોવા મળતું હોય છે,
જો કે ઈન્ટરનેટ કનેક્શન દ્વારા ઈન્ટરનેટ સર્ફીગ નો લહાવો મળતો હોય છે પરંતુ લીધેલા કનેક્શન માં સ્પીડ ઓછી હોવાને કારણે મજા બગડી જતી હોય છે.જો તમારે કમ્પ્યુટરમાં પણ ઇન્ટરનેટ હોય અને તમારે
તેની સ્પીડ માં વધારો કરવો હોય તો આ માટેની એક ઉપાય છે તો આ માટે નીચેની પ્રોસેસ
કરો .
૧. Start > Run જઈ gpedit.msc ટાઇપ કરો અને એન્ટર પ્રેસ કરો.
૨. આમ કર્યા બાદ Group Policyની વિન્ડો ઓપેન થશે .
૩. આ વિન્ડોમાં સાબી પેનલમાંથી Computer
Configuration > Administrative template > Network > QoS Packet Scheduleપર ક્લિક કરો
૪. આમ કરવાથી તમારી જમણી બાજુ એક લીસ્ટ ઓપન થશે તેમાંથી Limit Reversableપર ડબલ ક્લિક કરો

૫. જેથી એક બોક્સ ઓપન થશે તેમાં Enable નામનું રેડીયો બોક્સ ટીક કરો.
૬. ત્યાર બાદ નીચે Bandwidth limit (%) નું બોક્સ ઓપન થશે જેને ઘટાડીને 0% કરી દો
( જો શૂન્ય જ હશે તો કોઈ ફરક નહિ પડે)
૭. આ પછી Apply પ્રેસ કરો અને OK કરી દો
૮. બસ, આટલું કર્યા પછી તમારી ઇન્ટરનેટ ની સ્પીડમાં વધારો જણાશે.
બને તો એકવાર કમ્પ્યુટર Restart કરીને પણ ચેક કરી જુઓ.

જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર
કરો તમારા મિત્રો સાથે અને કોમેન્ટ આપો.
Reviewed by UMATIYA ATAULLA on 03:31 AM Rating: 5

2 ટિપ્પણીઓ:

Sureshkumar B. Nai કહ્યું...

Cell phone ma net speed vadharva mate koi upay hoy to janavjo

Sureshkumar B. Nai કહ્યું...

Cell phone ma net speed vadharva mate koi upay hoy to janavjo

Blogger દ્વારા સંચાલિત.