DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

શાળાકિયસર્વગ્રાહીમૂલ્યાંકન  DOWLOAD.............


વર્ષ 2012-13 થી અમલી બનાવેલ નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ ધોરણ 1 થી 8 માટે હવે “શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન” કરવાનું રહેશે. આ મૂલ્યાંકન પ્રક્રિયાને સરળ બનાવવા શાળાકિય સર્વગ્રાહી મૂલ્યાંકન સોફ્ટવેર તૈયાર કરેલ છે. આ સોફ્ટવેર તાલીમ મોડ્યૂલ મુજબ MS Excel 2007 માં બનાવેલ છે. આપે ફક્ત જરૂરી માહિતી ઉમેરવાની રહેશે. સંબંધિત ગણતરીઓ આપોઆપ થઇ જશે.

આ સોફ્ટવેરની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
1
શાળા અને વર્ગ માહિતી
શાળા અને વર્ગ વિશેની માહિતી આપો.
2
વિદ્યાર્થી માહિતી
વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી આપો. આ શીટ ફક્ત ડેટા-એન્ટ્રી માટે જ છે. પ્રિન્ટ કરશો નહી.
3
પરિશિષ્ટ A રચનાત્મક મૂલ્યાંકન
શીટમાં ફક્ત હેતુઓ(મુદ્દાઓ) અને તેને સંબંધિત નિશાની જ કરવાની છે. બાકીની ગણતરીઓ આપોઆપ થશે. A4 પેપરમાં પ્રિન્ટ કરો...
4
પરિશિષ્ટ B વિકાસાત્મક મૂલ્યાંકન
વિકાસાત્મક મૂલ્યાંકનમાં બંને સત્રમાં 40 વિધાનો માટે 10માંથી ગુણ આપો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
5
પરિશિષ્ટ C પરિણામ પત્રક મુખપૃષ્ઠ
પરિણામ પત્રક મુખપૃષ્ઠમાં ફક્ત પરિણામની તારીજ ઉમેરો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
7
પરિશિષ્ટ C પરિણામ પત્રક
પરિણામ પત્રકમાં ફક્ત સત્રાંતે લેખિત મૂલ્યાંકન અને સ્વ-અધ્યયનના આધારે મૂલ્યાંકનના ગુણ ઉમેરો. Legal પેપરમાં પ્રિન્ટ કરો...
8
પરિશિષ્ટ F સર્વગ્રાહી વિકાસાત્મક સંગૃહીત પ્રગતિપત્રક
ફક્ત પ્રિન્ટ માટે. રોલ નં. સિલેક્ટ કરો અને A4 પેપરમાં પ્રિન્ટ કરો
 
 
 
 
 
Reviewed by UMATIYA ATAULLA on 10:48 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.