ગુણોત્સવ 8 માટે MCQ પ્રકાર ના પ્રશ્નો ની ઓનલાઈન ક્વિઝ -ધો.૬ થી 8
UMATIYA ATAULLA
08:20 PM
નમસ્કાર શિક્ષક મિત્રો 
અહિયાં વિજ્ઞાન ટેકનોલોજી વિષય માં પુનરાવર્તન ભાર વગર અને રમત સાથે કરી શકાય તે માટે ઓનલાઈન ક્વિઝ રમત મુકવામાં આવી છે. તૈયાર કરનાર :થુવર પ્રા.શાળા તા,વડગામ -અસગરઅલી એ.પરબડીયા
અહિયાં વિજ્ઞાન ટેકનોલોજી વિષય માં પુનરાવર્તન ભાર વગર અને રમત સાથે કરી શકાય તે માટે ઓનલાઈન ક્વિઝ રમત મુકવામાં આવી છે. તૈયાર કરનાર :થુવર પ્રા.શાળા તા,વડગામ -અસગરઅલી એ.પરબડીયા
- ગુણોત્સવ 8 માટે MCQ પ્રકાર ના પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
 - વિદ્યાર્થી ઘરે પણ મોબાઈલમાં આસાની થી રમી શકે છે.
 - સીધા લીંક ઓપન કરી ને પણ ક્વિઝ ની રમત રમી શકો છો.
 - PLAY STORE માંથી QUIZIZZ APP ડાઉનલોડ કરી ને પણ રમી શકો છો.
 - ધો.8 વિજ્ઞાન ટેકનોલોજી 199 MCQ CODE:---135824
 - ધો.7 વિજ્ઞાન ટેકનોલોજી 257 MCQ CODE:- 089262
 - ધો.૬ વિજ્ઞાન ટેકનોલોજી 176 MCQ CODE :- 267703
 - PLAY QUIZIZZ
 
ગુણોત્સવ 8 માટે MCQ પ્રકાર ના પ્રશ્નો ની ઓનલાઈન ક્વિઝ -ધો.૬ થી 8 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
08:20 PM
 
        Rating: 