નમસ્કાર શિક્ષક મિત્રો અહિયાં વિજ્ઞાન ટેકનોલોજી વિષય માં પુનરાવર્તન ભાર વગર અને રમત સાથે કરી શકાય તે માટે ઓનલાઈન ક્વિઝ રમત મુકવામાં આવી છે. તૈયાર કરનાર :થુવર પ્રા.શાળા તા,વડગામ -અસગરઅલી એ.પરબડીયા
ગુણોત્સવ 8 માટે MCQ પ્રકાર ના પ્રશ્નો નો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી ઘરે પણ મોબાઈલમાં આસાની થી રમી શકે છે.
સીધા લીંક ઓપન કરી ને પણ ક્વિઝ ની રમત રમી શકો છો.
PLAY STORE માંથી QUIZIZZ APP ડાઉનલોડ કરી ને પણ રમી શકો છો.
આગામી ગુણોત્સવ -૮ નું આયોજન ટૂંક સમય માં થવા નું છે.તે માટે સામાજિક
વિજ્ઞાન વિષય નું પરિણામ સારું મળે તે માટે MCQ પ્રશ્નો ની રચના કરી ને
બાળકો ને વધુ પ્રેક્ટીસ કરાવી શકાય તે માટે આ બ્લોગ દ્વારા મિશન ગુણોત્સવ
-સામાજિક વિજ્ઞાન હાથ ધરવામાં આવ્યો છે. OMR પદ્ધતિ થી મુલ્યાંકન કરી શકાય
અને તેની ચકાસણી મોબાઈલ એપ થી ખુબ આસાની થી કરી શકાય છે. ગુણોત્સવ-પ્રેક્ટિસ ટેસ્ટ પેપર -ધો-6 ૧૦૦ ગુણ-OMR સાથે
આગામી ગુણોત્સવ -૮ નું આયોજન ટૂંક સમય માં થવા નું છે.તે માટે સામાજિક
વિજ્ઞાન વિષય નું પરિણામ સારું મળે તે માટે MCQ પ્રશ્નો ની રચના કરી ને
બાળકો ને વધુ પ્રેક્ટીસ કરાવી શકાય તે માટે આ બ્લોગ દ્વારા મિશન ગુણોત્સવ
-સામાજિક વિજ્ઞાન હાથ ધરવામાં આવ્યો છે. OMR પદ્ધતિ થી મુલ્યાંકન કરી શકાય
અને તેની ચકાસણી મોબાઈલ એપ થી ખુબ આસાની થી કરી શકાય છે. ગુણોત્સવ-પ્રેક્ટિસ ટેસ્ટ પેપર -ધો-7 ૧૦૦ ગુણ-OMR સાથે
આગામી ગુણોત્સવ -૮ નું આયોજન ટૂંક સમય માં થવા નું છે.તે માટે સામાજિક
વિજ્ઞાન વિષય નું પરિણામ સારું મળે તે માટે MCQ પ્રશ્નો ની રચના કરી ને
બાળકો ને વધુ પ્રેક્ટીસ કરાવી શકાય તે માટે આ બ્લોગ દ્વારા મિશન ગુણોત્સવ
-સામાજિક વિજ્ઞાન હાથ ધરવામાં આવ્યો છે. OMR પદ્ધતિ થી મુલ્યાંકન કરી શકાય
અને તેની ચકાસણી મોબાઈલ એપ થી ખુબ આસાની થી કરી શકાય છે. ગુણોત્સવ-પ્રેક્ટિસ ટેસ્ટ પેપર-1 -સા.વિજ્ઞાન -ધો-8 ૧૦૦ માર્કસ
આગામી ગુણોત્સવ -૮ નું આયોજન ટૂંક સમય માં થવા નું છે.તે માટે સામાજિક વિજ્ઞાન વિષય નું પરિણામ સારું મળે તે માટે MCQ પ્રશ્નો ની રચના કરી ને બાળકો ને વધુ પ્રેક્ટીસ કરાવી શકાય તે માટે આ બ્લોગ દ્વારા મિશન ગુણોત્સવ -સામાજિક વિજ્ઞાન હાથ ધરવામાં આવ્યો છે. OMR પદ્ધતિ થી મુલ્યાંકન કરી શકાય અને તેની ચકાસણી મોબાઈલ એપ થી ખુબ આસાની થી કરી શકાય છે.આ પ્રશ્નો A.B.પ્રશ્નપત્ર આધારિત છે.કોપી પણ કરી શકશે નહી.
નમસ્કાર,મિત્રો
સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ
એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન
કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ
,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
-જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને
પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી
પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી
શકાશે.
-👇
નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે s.s.8-2.9 આપણી અર્થવ્યવસ્થા