DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

Results for NMMS EXAM

NMMS ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ક્વિઝ

   NMMS ની પરીક્ષા ની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટીસ મળી રહે તે માટે અહિયાં ક્વિઝ મુકવામાં આવશે.
 ટેસ્ટ -1 
ટેસ્ટ -2 
ટેસ્ટ -3 
બ્લોગ ની મુલાકાત લેતા રહેવું...
NMMS ની પરીક્ષા ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ક્વિઝ   NMMS ની પરીક્ષા ની  તૈયારી કરતા વિદ્યાર્થીઓ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 09:17 PM Rating: 5

NMMS EXAM-2020

     

🙏
                        નમસ્કાર મિત્રો ,,ધો.૮ માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી NMMS   પરીક્ષા ની પ્રેક્ટીસ માટે હવેથી આ બ્લોગ પર દરરોજ ના ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.  તેનું સોલ્યુશન બીજા દિવસે મુકવામાં આવશે.  

વિગત વાર કાર્યક્રમ આ મુજબ રહેશે.                   

        1.      TEST-1   અંક શ્રેણી -1             CLIK HERE  7/11/2020 

     2.      TEST-2    અંક શ્રેણી -2         click here -8/11/2020

                                                                                       ટેસ્ટ-2 સોલ્યુશન 

     3.      TEST-3   અંક શ્રેણી -3         CLICK HERE - 9/11/2020 

       4.     TEST- 4   અંક શ્રેણી  -4         CLICK HERE-11/11/2020      

    5       TEST -5 અંક શ્રેણી -  5            CLICK HERE-12/11/2020 

તા.13/11/2020 થી 17/11/2020 સુધી રજા રહેશે.... દિવાળી પર્વ નિમિત્તે


NMMS EXAM-2020 NMMS EXAM-2020 Reviewed by UMATIYA ATAULLA on 05:59 AM Rating: 5

NMMS STD 8 ONLINE EXAM-1


 -નમસ્કાર મિત્રો 
અહી ધો.8 માં અભ્યાસ કરતા મિત્રો માટે પ્રેક્ટિસ માટે ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવ્યો છે.આ બ્લોગ પર પરીક્ષા આવે ત્યાં સુધી ઓનલાઈન ટેસ્ટ મુકવામાં આવશે.
 CLICK HERE
NMMS STD 8 ONLINE EXAM-1 NMMS STD 8 ONLINE EXAM-1 Reviewed by UMATIYA ATAULLA on 06:32 PM Rating: 5

NMMS Exam E-Book & Old Paper

             આ NMMS Exam એટલે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશિપ  ધો ૮મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આપી શકે છે. જેમના વાલીની વાર્ષિક આવક રૂ. ૧,૫૦,૦૦૦૦ થી વધુ ન હોવી જોઈએ. આ પરિક્ષા પાસ કરી મેરીટમાં આવનારને માસિક રૂ. ૫૦૦ લેખે વર્ષના ૬૦૦૦ રૂ. ની શિષ્યવૃત્તિ ચાર વર્ષ સુધી મળશે.
પરિક્ષા ફી 
સામાન્ય વિદ્યાર્થીઓ માટે ૭૦ રૂ અને અનામત વિદ્યાર્થીઓ ૫૦ રૂ.
ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત તા. ૦૧/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી  તા. ૩૦/૦૮/૧૭
ઓનલાઈન ફોર્મ ભરવા માટે www.sebexam.org
પરીક્ષાની તા. ૦૫/૧૧/૨૦૧૭
NMMS Exam 2016 જાહેરાત - PDF

NMMS Exam  E-Book & Old Paper માટે નીચેની લિંક પરથી ડાઉનલોડ કરો 



NMMS Exam E-BOOK  (Size 10MB) સૌજન્ય : Edumaterials


NMMS Exam Paper Download  : Year 2015 (Size 3.4MB)

સૌજન્ય : SEB 


NMMS Exam E-Book & Old Paper NMMS Exam  E-Book & Old Paper Reviewed by UMATIYA ATAULLA on 07:31 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.