ધો.6 થી 8 સામાજિક વિજ્ઞાન એકમ ટેસ્ટ પેપર
ધોરણ 8 એકમ 5 ..અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા.
એકમ-6 સ્વાતંત્ર્ય ચળવળો
એકમ -7 આધુનિક ભારત માં કલા
એકમ :17 ન્યાયતંત્ર
ધોરણ :7 એકમ-13 આપત્તિ અને વ્યવસ્થાપન
14-સંસાધનો નું સંરક્ષણ અને તેનું જતન
એકમ-7 ભક્તિ યુગ-અને ધાર્મિક સંપ્રદાયો અને વિચારકો
ધોરણ 6 એકમ-8 ભારત વર્ષ ની ભવ્યતા
11 ભૂમિ સ્વરૂપો
એકમ-12 ચાલો નકશો સમજીએ
એકમ-13 ભારત ભ્રુપુષ્ઠ આબોહવા અને વનસ્પતિ
એકમ કસોટી માટે ઉપયોગી -ટૂંકા પ્રશ્નો -ધો-6 થી 8 સામાજિક વિજ્ઞાન
ધો.6 થી 8 માં પ્રથમ એકમ કસોટી ના સમાવેશ એકમો માંથી ટૂંકા પ્રશ્નો અને તેમના જવાબ અહી મુકેલ છે.વિદ્યાર્થીઓ ના પુનરાવર્તન માટે ખૂબ ઉપયોગી થશે.
એકમ-1 ભારત માં યુરોપિયન પ્રજા અને અગ્રેજ શાસન
એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન
એકમ-9 સંસાધન
Reviewed by UMATIYA ATAULLA
on
07:22 PM
Rating: 5
ધો.૮ એકમ-3 ભારત નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ -પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
અહિયાં મિત્રો ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-3 ભારત નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ના એકમ માટે પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.
ધો.૮ સામાજિક વિજ્ઞાન -એકમ-15 ભારતીય બંધારણ પ્રેઝન્ટેશન
ધો-૮ સામાજિક વિજ્ઞાન -એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ મુજબ એકમ 10 ખનીજ અને ઊર્જા સંસાધન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલું છે આ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માં જ્યાં વિડિયો ની લીંક મૂકેલી છે ત્યાં ક્લિક કરીને youtube ના વિડીયો સીધા બતાવી શકશો આ માટે ઇન્ટરનેટ ચાલુ રાખવું જરૂરી છે.
10-ખનીજ અનેં ઊર્જા સંસાધન -PDF
ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-9 પૃથ્વી ની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો નું પ્રેઝન્ટેશન
ધો.૬ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર -તમામ એકમ ના પ્રેઝન્ટેશન
Reviewed by UMATIYA ATAULLA
on
05:00 AM
Rating: 5
ધો-૮ સમાજિક વિજ્ઞાન એકમ-9 સંસાધન પ્રેઝન્ટેશન
એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ-ધો.૮ સામાજિક વિજ્ઞાન
નમસ્કાર મિત્રો,અહી એકમ કસોટી ના પ્રેક્ટીસ ટેસ્ટ માટે મોડલ ટેસ્ટ મુકવામાં આવેલ છે.જે અધ્યન નિષ્પતિ ચકાસણી માટે ખૂબ ઉપયોગી થશે.તેની પ્રિન્ટ આઉટ કરી વિદ્યાર્થી ઓને આપી શકાશે.
ધો.૮ એકમ-1 ભારત માં યુરોપિયન અને અંગ્રેજી શાસન ની સ્થાપના
Reviewed by UMATIYA ATAULLA
on
10:32 PM
Rating: 5
સામાજિક વિજ્ઞાન વિષય :પારિભાષિક શબ્દો
નમસ્કાર મિત્રો,અહિયાં NCERT અભ્યાસક્રમ આધારિત સામાજિક વિજ્ઞાન વિષય માં આવતાં પારિભાષિક શબ્દો મુકેલ છે,તે વર્ગખંડ માં ખૂબ ઉપયોગી થશે.
ફાઈલ તૈયાર કરનાર :પ્રજાપતિ લક્ષ્મણભાઈ જેઠાલાલ
શાળા :ટોટાણા પે.કે.શાળા તા.કાંકરેજ જિ.બનાસકાંઠા
ધો.૮ સામાજિક વિજ્ઞાન-એકમ-2 ભારત માં બ્રિટીશ શાસન પ્રેઝન્ટેશન
નમસ્કાર શિક્ષક મિત્રો ,અહિયાં ધો.૮ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.
ધો.૮ સામાજિક વિજ્ઞાનએકમ-1 ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસન ની સ્થાપના સ્વાધ્યાય
નમસ્કાર મિત્રો અહીંયા ધોરણ 8 સામાજિક વિજ્ઞાન એકમ 1 સ્વાધ્યાય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન અને પીડીએફ ફાઈલમાં મુકવામાં આવેલ છે તેને ડાઉનલોડ કરી આપ વર્ગખંડમાં ઉપયોગ લઈ શકો છો.
ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ
ધો.૭ સામાજિક વિજ્ઞાન એકમ-1 &2 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો અને દિલ્લી સલ્તનત
નમસ્કાર મિત્રો, અહિયાં ધો.૭ સામાજિક વિજ્ઞાન વિષય માં ઉપયોગી પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકેલ છે.
તે ખૂબ ઉપયોગી થશે.
આ બન્ને ફોરમેટ મો મુકેલ છે.PDF અને PPT
એકમ--2 દિલ્લી સલ્તનત
ધો.૭ સામાજિક વિજ્ઞાન -એકમ-13 સંસાધન નું જતન અને સંરક્ષણ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન
નમસ્કાર મિત્રો અહી ધો.સામાજિક વિજ્ઞાન એકમ-13 અંગે નું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન મુકવામાં આવેલ છે.તે ડાઉનલોડ કરી વર્ગખંડ માં ઉપયોગ કરી શકશો.
વિડીયો લીંક :- .S.STD 7 UNIT:13 SANSADHAN PART-1 BHUMI SANSADHAN
Reviewed by UMATIYA ATAULLA
on
06:42 PM
Rating: 5
ધો.૭ સામાજિક વિજ્ઞાન -યુનિટ ટેસ્ટ
નમસ્કાર મિત્રો,ધો.૭ સામાજિક વિજ્ઞાન નવા અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓ નું અધ્યન ક્ષમતા નું મુલ્યાંકન માટે નીચેના જેતે એકમ ના યુનિટ ટેસ્ટ મુકવામાં આવ્યા છે.જેથી વધુ સારી પ્રેક્ટીસ કરી શકાય.વધુ ટેસ્ટ મુકતા રહીશું.
Reviewed by UMATIYA ATAULLA
on
03:18 AM
Rating: 5
ધોરણ :૭ સામાજિક વિજ્ઞાન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
નમસ્કાર શિક્ષક મિત્રો અહિં ધોરણ 7 સામાજિક વિજ્ઞાન વિષય અનુરૂપ બાળકોને ખૂબ જ રસ પડે અને અભ્યાસમાં સરળતા રહે તે માટેનો અભ્યાસક્રમ આધારિત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન ના મુદ્દા આધારિત pdf file મુકવામાં આવી છે કે આપ ડાઉનલોડ કરી અને પોતાના વર્ગમાં ઉપયોગ કરો એ ખાસ વિનંતી છે.
1.
2..એકમ--2 દિલ્લી સલ્તનત -CLICK PDF CLICK HERE-PPT
સ્વાધ્યાય :- CLICK HERE
11.વાતાવરણ ની માનવ જીવન પર અસરો
PDF ફાઈલ- એકમ :-૧૧
12.
13.
14.
ધો.૭ સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ આધારિત એકમ-15 રાજય સરકાર વિશે નું પ્રેઝન્ટેશન
નમસ્કાર મિત્રો,
અહી ધો.૭ સામાજિક વિજ્ઞાન ના નવા અભ્યાસક્રમ આધારિત એકમ-15 રાજય સરકાર વિશે નું પ્રેઝન્ટેશન મુકવામાં આવ્યું છે.તેને ડાઉનલોડ કરી વર્ગખંડ માં ઉપયોગ કરી શકો છો.સાથે સ્વાધ્યાય પણ મુકવામાં આવશે .
ધો-૭ સામાજિક વિજ્ઞાન -એકમ-૧૦ પર્યાવરણ ઘટકો અને આંતરસંબંધો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન
ધો.૭ એકમ-૧૦ પર્યાવરણ અને આંતર સંબંધો
વિડીયો લીંક :- ભાગ-1 પર્યાવરણ અને તેની આસપાસ
ભાગ-3 ભાગ-3 પર્યાવરણ પ્રદુષણ
pdf ફાઈલ પ્રેઝન્ટેશન :- CLICK HERE
સ્વાધ્યાય :- CLICK HERE






