નમસ્કાર મિત્રો,  આ વર્ષે ધોરણ 8 સામાજિક વિજ્ઞાન નો નવા  અભ્યાસક્રમ મુજબ પાવર  પોઈન્ટ  પ્રેઝન્ટેશન મૂકવામાં આવ્યું છે. વર્ગખંડમાં તેમજ અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરવા માટે પ્રેઝન્ટેશન ખૂબ ઉપયોગી થશે બંને ફોર્મેટમાં પીડીએફ અને PPT માં છે તે ડાઉનલોડ કરી અને વર્ગખંડમાં આપણા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો એ જ અપેક્ષા છે..
ધો.૮ સામાજિક વિજ્ઞાન એકમ-૧ ભારત માં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની વ્યવસ્થા પાવર પોઈન્ટ 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
06:58 AM
 
        Rating: 
      


1 ટિપ્પણી:
તુલસી
ટિપ્પણી પોસ્ટ કરો