નમસ્કાર શિક્ષક મિત્રો :-
         
આગામી ગુણોત્સવ -૮ નું આયોજન ટૂંક સમય માં થવા નું છે.તે માટે સામાજિક વિજ્ઞાન વિષય નું પરિણામ સારું મળે તે માટે MCQ પ્રશ્નો ની રચના કરી ને બાળકો ને વધુ પ્રેક્ટીસ કરાવી શકાય તે માટે આ બ્લોગ દ્વારા મિશન ગુણોત્સવ -સામાજિક વિજ્ઞાન હાથ ધરવામાં આવ્યો છે. OMR પદ્ધતિ થી મુલ્યાંકન કરી શકાય અને તેની ચકાસણી મોબાઈલ એપ થી ખુબ આસાની થી કરી શકાય છે.આ પ્રશ્નો A.B.પ્રશ્નપત્ર આધારિત છે.કોપી પણ કરી શકશે નહી.

નીચે મુજબ હાલ પ્રશ્ન પત્ર તૈયાર કરેલ છે
ગુણોત્સવ-પ્રેક્ટિસ ટેસ્ટ પેપર-1 -સા.વિજ્ઞાન -ધો-8 ૧૦૦ માર્કસ

ગુણોત્સવ -૮ ની તૈયારી માટે OMR આધારિત પ્રશ્નબેંક -સામાજિક વિજ્ઞાન 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
08:38 PM
 
        Rating: 
      
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
08:38 PM
 
        Rating: 

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો