આજ નું શિક્ષણ માત્ર ગોખણપટ્ટી ન હોવું જોઈએ.માત્ર કાન થી સાંભળેલું  શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહેતું નથી. બાળક એકધારું સતત સાંભળવુંતેમનામાટે કંટાળાજનક હોયછે.બાળકને ચિત્ર સાથે શિક્ષણ આપવામાં આવે તો તે ભણતર લાંબા સમય સુધી યાદ રહે છે.અને ભાર વગર નું ભણતર સાચા અર્થ માં સાર્થક થાય છે.તે માટે ચિત્ર અને વિષય વસ્તુ સાથે રાખી ને પ્રેઝન્ટેશન કરવામાં આવે તો ખુબ જ રસપ્રદ બને છે.અહિયાં સામાજિક વિજ્ઞાનના વિષય ના એકમો  નું પ્રેઝન્ટેશન મુકવામાં આવે છે.  
PPT ફોરમેટ માટે ડાઉનલોડ કરવા CLICK HERE .
PDF ફોરમેટ માટે CLICK HERE
 
 
PPT ફોરમેટ માટે ડાઉનલોડ કરવા CLICK HERE .
PDF ફોરમેટ માટે CLICK HERE
STD-7 SEM-2 UNIT-10 PPT -જાહેર મિલકત 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
03:11 AM
 
        Rating: 
      
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
03:11 AM
 
        Rating: 



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો