નમસ્કાર શિક્ષક મિત્રો :
અત્યારે દરેક ક્ષેત્ર માં જયારે કમ્પ્યુટર અને ઈંટરનેટ નો ઉપયોગ વધ્યો છે .અને દરેક ને ગુણવત્તાવાળું શિક્ષણ ની જરૂર છે.ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ જરૂરી બન્યો છે.વિદ્યાર્થી ઓને સાંભળવા કરતા જોવું વધુ ગમે છે.સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી જેવા વિષયમાં બાળકો ને સરળતા થી કઈ રીતે શીખી શકાય તે માટે આ બ્લોગ માં દરેક એકમ ના પ્રેઝન્ટેશન મુકવામાં આવે છે.તમે ગમે તે વિષય ના શિક્ષક હોય પરંતુ તમારી શાળા માં આ પ્રેઝન્ટેશન, અને એકમ ક્વિઝ,KBC ક્વિઝ વગેરે ડાઉનલોડ કરી તમારી શાળા માં ભરપુર ઉપયોગ કરો તેવો મારો આશય છે.
નોધ:ઉબંટુ સીસ્ટમ માટે PDF ફોરમેટ માં ડાઉનલોડ કરો. PPT 75 MB ની ફાઈલ છે .ડાઉનલોડ થોડો સમય થશે ..પણ જરૂર કરજો.
ataullaumatiya@gmail.com....... .9624544966 call કરવો નહી.

PDF ફોરમેટ માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
PPT ફોરમેટ માં ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.
આપણો કિમતી પ્રતિભાવ જરૂર થી નીચેના ઇમેલ અને Whats App no.પર મોકલો.ataullaumatiya@gmail.com....... .9624544966 call કરવો નહી.
ધો.૭ સત્ર:-2 એકમ :-9 ભારતીય લોકજીવન પ્રેઝન્ટેશન
Reviewed by UMATIYA ATAULLA
on
06:59 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો