DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે. તારીખ આજે જાણવા મળશે. કોઈ ચુકાદો આવેલ નથી.
ફિક્ષ પગાર કેસ સ્ટેટસ - ભારતીયસુપ્રીમ કોર્ટ
મિત્રો ફિક્ષ પગારના કેસની વેબસાઈટ અપડેટ તો થઈ પણ કેસનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે. મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્ષ પગારના આ કેસનો આજે નંબર આવેલનથી એટલે એનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે.
» કેસનું સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો.
http://courtnic.nic.in/supremecourt/caseno.asp
... » કેસ નંબર - ૧૪૧૨૪ -૧૪૧૨૫
» વર્ષ - ૨૦૧૨.....
Reviewed by UMATIYA ATAULLA on 06:31 PM Rating: 5

1 ટિપ્પણી:

અજ્ઞાત કહ્યું...

રાજકારણ સિવાય સુપ્રિમ કોર્ટને કોઈનુ સાભળવા માગતી જ નથી કારણ કે હાઈ કોર્ટ ચુકાદો આપી દે છતા હજુ સુધી સુપ્રિમ કોર્ટ ચુકાદો ન આપે એનો મતલબ એવો કે મોદી સરકાર ને કરોડોનો બોજ પડે એટલે તે સુપ્રિમ કોર્ટનો ચુકાદાની તારીખ લંબાવ્યા કરે છે કારણ કે મોદી સરકારના અવાર નવાર રેલી તથા મેળા ફિક્સ પગાર વાળા સરકારી કર્મચારીના વેતન થી કરવામા આવે છે

Blogger દ્વારા સંચાલિત.