સન-૨૦૧૧ સુધીમો ફેસબુક નો સક્રિય ઉપયોગ કરનાર લોકોની સંખ્યા લગભગ ૫૦,૦૦,૦૦,૦૦૦ છે.એટલે કે પૃથ્વી પર દર ૧૩ વ્યક્તિ ,કોઈ પણ દિવસે અડધાથી ઉપર ફેસબુક મો લોગીન હોય છે.
૧૮ થી ૩૫ વર્ષ ના ૪૮%લોકો સવારે ઉઠીને તરત પહેલું કામ પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
૨૮%લોકો પલંગમોથી ઉઠ્યા પહેલાજ પોતાનો સ્માર્ટ ફોન ઉપર પોતાનું ફેસબુક ચેક કરેછે.
૫૭%લોકો વાસ્તવિક જીવનમો જેટલી બીજા લોકો સાથે વાતો કરેછે.એના કરતા વધારે લોકો સાથે ઈંટરનેટ દ્વારા ઓનલાઈન વાત કરે છે.
૨૫ વર્ષથી નીચેના લગભગ ૬૧%લોકો દિ વાસમો ઓછામો ઓછું એકવાર પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
ફેસબુક વાપરનાર ૫૩% લોકો ઓનલાઈન ગેમ્સ રમે છે. ataullaumatiya

Reviewed by UMATIYA ATAULLA
on
07:06 AM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો