BUDGETની હાઇલાઇટ્સ: મધ્યમવર્ગને કોઇ રાહત નહીં
- SUV ગાડીઓ ઉપર એક્સાઈઝ ડ્યૂટી ત્રણ ટકા વધારીને 30% કરાઈ
-
- ઈક્વિટી ફ્યૂચર અને મ્યુચ્યુઅલ ફંડ ઉપર STTમાં ઘટાડાનો પ્રસ્તાવ.
-
- નોન એગ્રી વાયદા ઉપર 0.01 ટકા કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (CTT) લદાયો.
-
- વિદેશથી આવનાર ચામડાનો સામન સસ્તો થયો
-
- બધી જ એસી રેસ્ટોરાં પર સર્વિસ ટેક્સ, બધી એસી રેસ્ટોરાં થશેમોંઘી
-
- 2000 રૂપિયાનો મોબાઇલ ફોન મોંઘો થયો, એક્સાઇઝ ડ્યૂટી વધારીને 6% કરાઇ
-
- મહિલાઓ એક લાખ રૂપિયાનું સોનું ડ્યુટી વગર ખરીદી શકશે
-
- મોંઘા બાઇક પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
-
- વિદેશી ગાડીઓ પર 75% થી વધારી ડ્યુટી 100% કરાઇ
-
- ટેક્સ સ્લેબ 10 ટકા , 20 ટકા અને 30 ટકા બની રહેશે
-
- 5 લાખની આવક પર 200 રૂપિયાની ટેક્સ છૂટ
-
- એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર 10% સરચાર્જ
-
- એજ્યુકેશન સેસ 3% બની રહેશે
-
- 50 લાખની પ્રોપર્ટીના ખરીદ-વેચાણ પર એક ટકા ટેક્સ
-
- ખેતીની જમીનના ખરીદ-વેચાણ પર કોઇ પ્રકારનો ટેક્સ નથીકાસ માટે રૂ.77000 કરોડ
-
મહિલા વિકાસ માટે 97000 કરોડ રૂપિયા
-
અલ્પસંખ્યક વિકાસ માટે 3511 કરોડ રૂપિયાની ફાળવણી
-
અનુસૂચિત જનજાતિ માટે 24598 કરોડ રૂપિયા
-
અનુસૂચિત જાતિ માટે 41561 કરોડ રૂપિયા
-
આવતા નાણાંકીય વર્ષ માટે 16 લાખ 65 કરોડ ખર્ચનું લક્ષ્ય
-
-
-
સિગારેટ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારીને 18% કરાઈ
-
-
Reviewed by UMATIYA ATAULLA
on
06:57 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો