મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે. બજેટમાં જોગવાઈ કરવામાં આવી.
આર ટી ઈ એક્ટ મુજબ પ્રાથમિક શિક્ષણ માં મુખ્ય શિક્ષક અને શિક્ષકની નવી જગ્યાઓ ભરવાનું વિચાર્યું છે.આ હેતુ માટે વર્ષ ૨૦૧૩-૧૪ દરમ્યાન રૂ. ૭૩ ૨૦ ૦૦ ૦૦૦ /- ની જરૂરિયાત રહેશે.એ પ્રમાણે બજેટમાં જોગવાઈ કરેલ
મુખ્ય શિક્ષકની ભરતી કરવામાં આવશે.
Reviewed by UMATIYA ATAULLA
on
09:32 AM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો