DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

Reviewed by UMATIYA ATAULLA on 07:36 AM Rating: 5
fix pay new date 21/8/2013
Reviewed by UMATIYA ATAULLA on 06:53 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 09:35 AM Rating: 5

vidhyasahayak news-23-8-2013


vidhyasahayak news-23-8-2013 vidhyasahayak news-23-8-2013 Reviewed by UMATIYA ATAULLA on 02:12 AM Rating: 5

Vidhyasahayak bharti 2013 na maths-sci. & s.s. na candidate ne nimnuk order apva ange no paripatra... info: vivek joshi & guru chankya


Vidhyasahayak bharti 2013 na maths-sci. & s.s. na candidate ne nimnuk order apva ange no paripatra... info: vivek joshi & guru chankya Vidhyasahayak bharti 2013 na maths-sci. & s.s. na candidate ne nimnuk order apva ange no paripatra...  info: vivek joshi & guru chankya Reviewed by UMATIYA ATAULLA on 09:45 AM Rating: 5
Good news...banaskantha ganrel kemp 9-8-2013 na roj yojase..
Sthal-diyodar
info by- guru chankyaji
Reviewed by UMATIYA ATAULLA on 06:36 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે ગણિત -વિજ્ઞાન વિષયની જગ્યાઓની યાદી............. COURTESY BY THE GREAT GURU CHANAKYA

વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે ગણિત -વિજ્ઞાન વિષયની જગ્યાઓની યાદી............. COURTESY BY THE GREAT GURU CHANAKYA  વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે ગણિત -વિજ્ઞાન વિષયની જગ્યાઓની યાદી............. COURTESY BY THE GREAT GURU CHANAKYA Reviewed by UMATIYA ATAULLA on 06:33 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓની યાદી..


વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓની યાદી.. વિદ્યાસહાયક ભરતી-૨૦૧૩..............બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક ભરતી માટે સામાજિક વિજ્ઞાનની જગ્યાઓની યાદી.. Reviewed by UMATIYA ATAULLA on 08:55 PM Rating: 5

ઉચ્ચતર પગાર ધોરણ માટે ફરજીયાત HTAT પાસ કરવી પડશે


ઉચ્ચતર પગાર ધોરણ માટે ફરજીયાત HTAT પાસ કરવી પડશે ઉચ્ચતર પગાર ધોરણ માટે ફરજીયાત HTAT પાસ કરવી પડશે Reviewed by UMATIYA ATAULLA on 02:25 AM Rating: 5

Vickalp lidhel teachers ni siniority ange no gr


Vickalp lidhel teachers ni siniority ange no gr Vickalp lidhel teachers ni siniority ange no gr Reviewed by UMATIYA ATAULLA on 03:51 AM Rating: 5
TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના 2: 00 કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.TET 2 પરીક્ષા ની જાહેરાત આવી ગઇ છે. મિત્રો આજ બપોરના 2: 00 કલાક થી જ ઓન લાઇન ફોર્મ ભરવાના શરૂ થશે.
મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર,
ફિલોસોફી અને હોમ સાયન્સ વિષય સાથે
બી. એ. / બી. આર. એસ. ની લાયકાત
ધરાવતા ઉમેદવારોને
પરીક્ષામાં બેસવાથી ભરતીની લાયકાત
ધરાવે છે એવું માનવામાં આવશે નહિ અને
આખરી નિર્ણય સુપ્રીમ કોર્ટના ચુકાદાને
આધીન રહેશે.....
TET 2 NI JAHERAT
=>AAJE BPORE 2 VAGYA THI OJAS PAR ONLINE FORM BHARASE.
web www.ojas.guj.nic.in par
Reviewed by UMATIYA ATAULLA on 03:39 AM Rating: 5

vikalp news

vikalp news vikalp news Reviewed by UMATIYA ATAULLA on 03:34 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 03:31 AM Rating: 5
Good news..bhasa nu merit mukai gayu se
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩ સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
અંગ્રેજી૬૮.૪૫
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી૬૮.૫૦માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી૬૭.૭૧અંગ્રેજીગુજરાતીહિન્દીસંસ્ક્રુત
સંસ્ક્રુત૬૮.૧૭માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩-પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
Reviewed by UMATIYA ATAULLA on 03:29 AM Rating: 5

sabarkantha jilla fer badli babat

ગુજરાત રાજ્યના અન્ય જીલ્લા માંથી  સાબરકાંઠા જીલ્લામાં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં (ધો 6 થીં 8) એક તરફી જીલ્લા ફેર બદલી બાબતનો પત્ર  
(નવું-31-7-2013)

sabarkantha jilla fer badli babat sabarkantha jilla fer badli babat Reviewed by UMATIYA ATAULLA on 07:21 PM Rating: 5

BADLIVALA TEACHER NE CHHUTA KARAVA BABAT

BADLIVALA TEACHER NE CHHUTA KARAVA BABAT BADLIVALA TEACHER NE CHHUTA KARAVA BABAT Reviewed by UMATIYA ATAULLA on 08:36 AM Rating: 5
225 તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવાની દિશામાં મુખ્યરમંત્રીશ્રીનો સ્તુંત્યત નિર્ણયતાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની રરપ જગ્યાશઓને મંજૂરીહાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની તમામ રરપ જગ્યા્ઓ અપગ્રેડ થશેપ્રાથમિક શિક્ષણની ગુણવત્તા માટે તાલુકા સ્તગરે વિશેષ ધ્યાડન કેન્દ્રી ત કરવા માટેની શિક્ષણ મંત્રીશ્રીની ફલશ્રુતિમુખ્યુમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીના અધ્યયક્ષસ્થાજનેઆજે મળેલી રાજ્યક મંત્રીમંડળની બેઠકમાં પ્રાથમિક શિક્ષણની ગૂણવત્તા સુધારવા માટે તાલુકા કક્ષાને સ્તરરે હાલના તાલુકા કેળવણી નિરીક્ષકોની ત્રીજાવર્ગની કર્મચારી શ્રેણીની રરપ જગ્યાુઓ અપગ્રેડ કરીને તેને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)માં ગેઝેટેડ ઓફિસર કક્ષામાં મૂકવાનો સ્તુરત્યલ નિર્ણય લેવામાં આવ્યોર હતો.રાજ્યી સરકારના પ્રવકતા ઊર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે મંત્રીમંડળના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે ગુજરાતના મુખ્યજમંત્રીશ્રીએ શિક્ષણ ક્ષેત્રમાં સર્વગ્રાહી સુધારાની દિશામાં જે ધ્યા્ન કેન્દ્રી ત કર્યું છે તેમાં, પાયાના પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉંચે લાવવા, છેલ્લા દશ વર્ષથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સ વ અભિયાન અને ગૂણોત્સગવ દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તકર ઉંચે લાવવા સ્વામૂલ્યાં કન અને ગ્રેડેશનના નવા આયામો સફળતાપૂર્વક અપનાવ્યા છે. રાજ્યરની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક માળખાકીય સુવિધાઓનો વ્યાનપક અને સર્વગ્રાહી ધોરણે વિકાસ અને વિદ્યાસહાયકોની પારદર્શી નિમણુંકો જેવા ક્રાંતિકારીકદમો ઉઠાવ્યા્ છે, જેના પરિણામે રાજ્ય માં પ્રાથમિક શિક્ષણનો ડ્રોપઆઉટ દર માત્ર ર.09 ટકા રહયો છે અને શાળામાં નામાંકન પ્રક્રિયા લગભગ 100 ટકા સુધી પહોંચી ગયું છે.પ્રવકતા મંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રેસિંહજી ચૂડાસમાએ મુખ્યગમંત્રીશ્રી સમક્ષ, તાલુકા કક્ષાએથી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગૂણવત્તા સુધારણા અને સુચારૂ વહીવટ સાથે કન્યાી કેળવણી ઉપર વિશેષ લક્ષ્ય આપી શકાય તે હેતુથી, રાજ્યઅના રરપ તાલુકાઓમાં હાલની તાલુકા કેળવણી નિરીક્ષકોની વર્ગ-3ની જગ્યાગઓ અપગ્રેડ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે વર્ગ-ર માં (ગેઝેટેડ અધિકારી) મૂકવા રજૂઆત કરી હતી જેનો મુખ્યતમંત્રીશ્રીએ સ્વીઅકાર કર્યો હતો.ગુજરાતમાં મુખ્યકમંત્રીશ્રીની પ્રેરણાથી ૅઆપણો તાલુકો વાઇબ્રન્ટં તાલુકોૅ(ATVT)નીસંકલ્પ ના સાકાર થઇ રહી છે એટલું જ નહીં, હવે પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-8 ઉમેરાવાથી ઉચ્ચVતર પ્રાથમિક શાળાઓનું વ્યાહપક ફલક વિકસ્યું છે ત્યાકરે તાલુકા સ્તનરે જ, પ્રાથમિક શિક્ષણ, મધ્યાન્હાભોજન યોજના, ગુણોત્સવવ, શાળા આરોગ્યટ ચિકિત્સાી, કન્યાત કેળવણી અને પ્રવેશોત્સીવ જેવા રાજ્યમકક્ષાના અભિયાનોના સુગ્રથિત આયોજન અને અમલીકરણ માટે તાલુકામાં પ્રાથમિક શિક્ષણ અધિકારી (વર્ગ-ર)ની રરપ જગ્યાસઓ મંજૂર કરવામાં આવી છે. આ રરપ (વર્ગ-ર)ની તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મંજૂર જગ્યાષઓ પૈકી પ0 ટકા બઢતી અને સેમી ડાયરેકટ ભરતીથી તથા પ0 ટકા સીધી ભરતીથી ભરવાનું નકકી કરવામાં આવ્યું્ છે.તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વર્ગ-ર ની જગ્યાાઓ ઉભી થતાં, સર્વશિક્ષા અભિયાન, તાલુકાની પ્રાથમિક શાળાઓની શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ, સી.આર.સી. અને બી.આર.સી.ની કામગીરી સહિત ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ તથા રાઇટ ટુ એજ્યુ કેશન (RTE) જેવા ધારાઓના વિનિયમન અને દેખરેખ વધુ સુવ્યઅવસ્થિઇત ધોરણે થઇ શકશે.

Reviewed by UMATIYA ATAULLA on 08:32 AM Rating: 5
loading...
Reviewed by UMATIYA ATAULLA on 07:29 PM Rating: 5
 
 વિદ્યાસહાયકોના પૂરા પગાર અંગે આંકડા મગાયા
Bhaskar News
કેટલો નાણાંકીય બોજ પડે તેના આંકડા માગવામાં આવ્યા
રાજય સરકાર પૂરો પગાર આપવાની તૈયારી કરતી હોવાની અટકળો તેજ બની
રાજયના શિક્ષણ વિભાગે જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓ, મહાનગરપાલિકા અને નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં નોકરીકરતા વિદ્યાસહાયકોની કેટલી સંખ્યા છે અને તેમને નિયમિત પગાર આપવામાં આવે તો કેટલો ખર્ચ થાય તેમ છે તેના અહેવાલ તમામજિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી પાસેથી મંગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં વિદ્યાસહાયકોને રૂ. પ૩૦૦ના ફિકસ પગારથી રાખવામાં આવે છે અને પાંચ વર્ષ નોકરી કર્યા પછી તેમને પુરો પગાર આપવામાં આવે છે. વિદ્યાસહાયકોને પુરો પગાર આપવાના મુદ્દે હાઇકોર્ટમાં રીટ કરાઇ હતી અનેતેનો ચુકાદો વિદ્યાસહાયકો તરફી આવ્યો હતો. રાજય સરકારને પુરો પગાર આપવાનો નિર્દેશ હાઇર્કોટે આપ્યો હતો. આ ચુકાદા સામે રાજય સરકાર સુપ્રિમકોર્ટમાં ગઇ છે.
રાજય સરકારે અત્યારે નિયમિત પગાર આપવાનો અહેવાલ મંગાવતા રાજય સરકાર પુરો પગાર આપવાનીતૈયારી કરી હોવાની અટકળો તેજ બની છે.
કેવા પ્રકારની માહિ‌તી માગવામાં આવી છે ?
રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કરાયેલા પરિપત્રમાં એવી સુચના અપાઇ છે કે જિલ્લામાં ફિકસ-ઉચ્ચક પગારથી ભરતી કરાયેલા વિદ્યાસહાયકો-શિક્ષકોને ખરેખર ચુકવવામાં આવેલા ફિકસ પગારની વિગત આપવાની તાકિદ કરાઇ છે. ઉપરાંત તેમને નિયમિત પગાર આપવામાં આવે તોકેટલી રકમ આપવાની થાય અને તેનો કેટલો ખર્ચ થાય તેની વિગત આપવામાં આવી છે. આ સાથે કેટલા વિદ્યાસહાયકો જિલ્લામાં નોકરી કરે છે અને તેમને કઇ જોગવાઇ હેઠળ પગાર અપાય છે તેની માહિ‌તી પણ આપવાની સુચના અપાઇ છે.
રાજયમાં ૭૦ હજાર વિદ્યાસહાયકો ૂક્ઘ્; રાજયમાં પ્રાથમિક શાળાઓનું ત્રિસ્તરીય માળખું છે. જિલ્લા પંચાયત સંચાલિત શાળાઓમાં પપ હજાર, મહાનગર-નગરપાલિકા સંચાલિત પ્રાથમિકશાળામાં સાત હજાર તેમજ તાજેતરમાં ભરતી આઠ હજાર વિદ્યાસહાયકો મળી ૭૦ હજાર વિદ્યાસહાયક થાય છે.
૧૦.૯૨ અબજનો વાર્ષિ‌ક બોજ પડી શકે
રાજય સરકાર દ્વારા પૂરો પગાર અપાય તો મહિ‌ને રૂ. ૧૮ હજાર આસપાસનો પગાર થાય છે. હાલમાં ફિકસપગારમાં રૂ. પ૩૦૦નો પગાર અપાય છે. આવા સંજોગોમાં નિયમિત પગાર આપવામાં આવે તો ૭૦ હજાર વિદ્યાસહાયકોનો મહિ‌ને રૂ. ૯૧ હજાર અને વાર્ષિ‌ક રૂ. ૧૦.૯૨ અબજનો નાણાંકીય બોજ પડે તેમ છે.

Reviewed by UMATIYA ATAULLA on 06:42 PM Rating: 5

DANTA 1 - 5 KHALI JAGYAO NU LIST. COURTESY - BHARATSINH CHAUHAN


DANTA 1 - 5 KHALI JAGYAO NU LIST. COURTESY - BHARATSINH CHAUHAN DANTA 1 - 5 KHALI JAGYAO NU LIST. COURTESY - BHARATSINH CHAUHAN Reviewed by UMATIYA ATAULLA on 04:55 AM Rating: 5

deesa taluka ni 1 to 5 jagya

deesa taluka ni 1 to 5 jagya deesa taluka ni 1 to 5 jagya Reviewed by UMATIYA ATAULLA on 04:15 PM Rating: 5

AMIRGADH 1 - 5 KHALI JAGYAO

AMIRGADH 1 - 5 KHALI JAGYAO AMIRGADH 1 - 5 KHALI JAGYAO Reviewed by UMATIYA ATAULLA on 03:12 AM Rating: 5

palanpur taluka 1 to 5 jagyao


palanpur taluka 1 to 5 jagyao palanpur taluka 1 to 5 jagyao Reviewed by UMATIYA ATAULLA on 10:13 AM Rating: 5

vadgam taluka 1 to 5 ni khali jagyao


vadgam taluka 1 to 5 ni khali jagyao vadgam taluka 1 to 5 ni khali jagyao Reviewed by UMATIYA ATAULLA on 10:09 AM Rating: 5

BK JILLAFER BADLI



BK JILLAFER BADLI BK JILLAFER BADLI Reviewed by UMATIYA ATAULLA on 04:11 AM Rating: 5

BREAKING NEWS....... 1 to 5 std badli camp of banaskantha..... 29/7/13 Tharad,vav,deodar kankrej,bhabhar, place B.R.C. Deodar 29/7/13 Deesa,Dhanera,Dantiwa da...place Shivanagar pri school Deesa 30/7/13 Danta,vadgam,Amirgadh ,Palanpur....place Jampira pri School palanpur


BREAKING NEWS....... 1 to 5 std badli camp of banaskantha..... 29/7/13 Tharad,vav,deodar kankrej,bhabhar, place B.R.C. Deodar 29/7/13 Deesa,Dhanera,Dantiwa da...place Shivanagar pri school Deesa 30/7/13 Danta,vadgam,Amirgadh ,Palanpur....place Jampira pri School palanpur BREAKING NEWS....... 1 to 5 std badli camp of banaskantha..... 29/7/13 Tharad,vav,deodar kankrej,bhabhar, place B.R.C. Deodar 29/7/13 Deesa,Dhanera,Dantiwa da...place Shivanagar pri school Deesa 30/7/13 Danta,vadgam,Amirgadh ,Palanpur....place Jampira pri School palanpur Reviewed by UMATIYA ATAULLA on 07:38 AM Rating: 5
વિકલ્પવાળા શિક્ષકોની બદલી અંગે પ્રવર્તી રહેલા તર્ક-વિતર્ક
ભુજ, તા. 23 : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓના શિક્ષકો પૈકી ઉચ્ચ પ્રા. વિભાગના ધો. 6થી 8ના શિક્ષકોના આવતીકાલે યોજાનારા બદલી કેમ્પ સુધી સિનિયોરિટીના પ્રશ્ર્નનું નિરાકરણ નહીં આવતાં સત્તાવાળાઓના વલણ પર મીટ મંડાઇ છે.
શિક્ષકવર્તુળોના જણાવ્યા અનુસાર કેટલાક શિક્ષકો અન્યાયના મુદ્દે અદાલતમાં ગયા છે, તેમના કેસમાં નવી મુદ્દત પડી છે. બીજી તરફ હવે આવતીકાલે ભુજમાં કેમ્પ યોજાઇ રહ્યો છે, ત્યારે અનેક સવાલ ઊઠ્યા છે.
વિકલ્પવાળા ઉચ્ચ પ્રા. શિક્ષકોની સિનિયોરિટી ગણાશે કે કેમ ? વળી વિકલ્પ લીધેલા શિક્ષકોને જે તે વખતે મૌખિક સૂચના પ્રમાણે સિનિયોરિટી ગણાશે તે આધારે વિકલ્પ લઇ ઉચ્ચ પ્રા. વિભાગમાં જનાર શિક્ષકોને સિનિયોરિટીના પ્રશ્ર્નોનું આજદિન સુધી નિરાકરણ ન આવતાં શિક્ષકોમાં નિરાશા ફેલાઇ છે.
વર્તુળોના જણાવ્યા અનુસાર 2010ની ભરતીવાળા નવા વિદ્યાસહાયકો ભુજ જેવા શહેરી મથકોએ આવી જશે અને જૂનાને અન્યાય થશે. ખરેખરઅદાલતના ચુકાદા સુધી બદલીના ઓર્ડર ઇશ્યુ ન કરવા જોઇએ.
Reviewed by UMATIYA ATAULLA on 06:39 AM Rating: 5
4 ROUND DECLARE

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૫૮.૩૪ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
કેટેગરી ક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી ૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો ૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો ૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો ૬૩.૬૯ સુધી
Reviewed by UMATIYA ATAULLA on 06:37 AM Rating: 5
HTAT (મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી) - ઓગસ્ટ 2013 જાહેરાત:

HTAT ફોર્મ ઓનલાઈન 20/7/2013 થી 29/7/2013 સુધી ભરી શકાશે.

અન્ય બધી વિગતો માટે http://gujarat-education.gov.in/seb પર Latest News & Announcements વિભાગ જુઓ અથવા આ લિંક પર ક્લીક કરો: http://gujarat-education.gov.in/seb/Portal/News/95_1_HTAT-2013%20Notification.pdf

શૈક્ષણિક લાયકાત અને અનુભવની વિગતો માટે તેમ જ પરીક્ષા અભ્યાસક્રમના માળખા માટેના ઠરાવ માટે આ લિંક પર ક્લિક કરો: http://gujarat-education.gov.in/seb/Portal/News/96_1_HTAT%20Notification%20(2).pdf

HTATનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરવા માટે 20/7/2013 બપોરે 2 વાગ્યા પછી OJASની વેબસાઈટ પર આ લિંક પર જાઓ: http://ojas.guj.nic.in/
તૈયારી માટે નું સાહિત્ય ડાઉનલોડ કરવા માટે આ લિંક પર જાઓ.
Reviewed by UMATIYA ATAULLA on 08:24 PM Rating: 5

vadgam taluka ni sambhvit jagya

vadgam taluka ni sambhvit jagya vadgam taluka ni sambhvit jagya Reviewed by UMATIYA ATAULLA on 04:26 AM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.