હોમ વર્ક ક્વિઝ.....
પ્રિય વિદ્યાર્થીઓ...
હોમ લર્નિંગ અંતર્ગત આપ સૌ ઘરે બેસી ને વિવિધ માધ્યમ નો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છો.
👉આ ક્વિઝ ધો.6 માટે સામાજિક વિજ્ઞાન એકમ 1 થી 4 તેમજ 9,10,એકમો નો સમાવેશ થયો છે.
👉 આ ક્વિઝ વિદ્યાર્થીઓ પોતાના હોમવર્ક તરીકે કરી શકશે....
👉ક્વિઝ થી આપણી ક્યાં કચાશ છે તે જાણી શકાય છે.. તો ફટાફટ આ લિંક નો ઉપયોગ કરીને કવિઝ રમી શકો છો.· એકમ-1 ચાલો ઈતિહાસ જાણીએ
·       https://quizizz.com/join?gc=43936368
·       એકમ-2 આદિમાનવ ના જીવન 
·       https://quizizz.com/join?gc=07432816
·       એકમ-3 પ્રાચીન નગરો અને ગ્રંથો
·       https://quizizz.com/join?gc=12413552
·      એકમ-4 ભારત ની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા
·      https://quizizz.com/join?gc=34564720
·      એકમ-9-આપણું ઘર પૃથ્વી
·      https://quizizz.com/join?gc=29420144
·     
એકમ-10 પૃથ્વી ના
આવરણો
·      https://quizizz.com/join?gc=21293680
·     
પ્રથમ સત્ર તમામ એકમ-પુનરાવર્તન 
·     
https://quizizz.com/join?gc=33155696
👉આ ક્વિઝ માં ફક્ત એક જ વાર ભાગ લેવો..બધા જ પ્રશ્નો પૂર્ણ કરવા..
👉 ક્વિઝ પૂર્ણ થવા નો સમય સુધી..કલાકે. તારીખ:22/10/2020 સવારે 9:30 કલાકે
ક્વિઝ..તૈયાર કરનાર.
એ.આર.ઉમતીયા
ઉ.શિ. થુવર પ્રા.શાળા


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો