DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ

                                          
  નમસ્કાર મિત્રો,
   અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન વિષય ના બીજા સત્ર નો એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.
અહી ક્લિક કરો.

એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ Reviewed by UMATIYA ATAULLA on 06:32 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.