અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ માં મૂલ્યાંકન માટે જ્ઞાનકુંજ કે મોટા સ્ક્રીન પર રમાડી શકાય તેવી અહિયાં એકમ આધારિત ફ્લેશ ક્વિઝ મુકવામાં આવી છે.એકવાર ડાઉનલોડ કર્યા બાદ ઈંટરનેટ ની જરૂર પડશે નહી.
અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.
એકમ -2 -------------------------
એકમ-૩ પ્રાચીન નગરો અને ગ્રંથો
સામાજિક વિજ્ઞાન ધો.૬ નવો કોર્ષ -કોમ્પ્યુટર પર રમી શકાય તેવી ફ્લેશ ક્વિઝ 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
07:46 PM
 
        Rating: 
      


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો