આજ ના સ્પર્ધાત્મક યુગ માં આપણા સરકારી પ્રા.શાળા ના બાળકો પણ ફરીફાઈ 
ટકી શકે તે માટે જનરલ નોલેજ નો મહાવરો થાય તે માટે અહી KBG ક્વિઝ મુકવામાં 
આવી છે.
- કુલ ૬ ટીમો બનાવી શકાય.
 - ટીમો ના નામ પણ આપી શકાય.
 - દરેક રાઉન્ડ ના અંતે સ્ક્રીન પર દરેક ટીમ નો સ્કોર આવી જાય.
 - ઝડપી જવાબ આપવાથી બોનસ પોઈન્ટ મળે છે.અને ખોટો જવાબ આપવાથી માઈનસ થાય છે.
 - દરેક ટીમ ને કુલ ૩ લાઇફ લાઈન નો ઉપયોગ કરી શકે છે.
 - ૧.બાળકો પાસે થી જબાવ લઇ શકે.
 - 2.આગળ નો પ્રશ્ન પસંદ કરી શકે.
 - ૩.ફિફ્ટી -ફિફ્ટી નો ઓપ્શન કરી શકે
 -  DOWNLOAD CLICK HERE.     
 
કૌન બનેગા જ્ઞાનપતિ ક્વિઝ સોફ્ટવેર -જનરલ નોલેજ 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
04:33 AM
 
        Rating: 
      


2 ટિપ્પણીઓ:
મારા મોબાઈલમાં kbg ફાઇલ સપોર્ટ કરતી નથી, શું કરવું?
આ ફક્ત ક્વિઝ લેપટોપ અને કમ્પ્યુટર પર ચાલશે.
ટિપ્પણી પોસ્ટ કરો