ભાર વગર નું ભણતર,ગમ્મત સાથે જ્ઞાન ,જેવા શબ્દો ત્યારે સાર્થક થશે જયારે 
વર્ગખંડોમાં માં ચિત્ર સાથે શિક્ષણ,ટેકનોલોજી નો ભરપુર ઉપયોગ થાય.એ માટે 
હમેશા આ દિશા માં સામાજિક વિજ્ઞાન જેવા 
અઘરા વિષયો માં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે 
તો આ જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે છે.તે માટે આ બ્લોગ દ્વારા અવારનવાર PPT
 મુકવામાં આવે છે.તે વર્ગખંડોમાં માં ઉપયોગ થાય તે જ અમારો હેતુ છે.જય 
હિન્દ  આ લીંક થી મધ્યકાલીન સ્થાપત્ય ની જાણકારી  સારી રીતે આપી શકાય.
PPT ફોરમેટ માં ડાઉનલોડ કરવા   અહી ક્લિક કરો    80MB
 PDF ફોરમેટ માં ડાઉનલોડ કરવા  અહી ક્લિક કરો. 11MB
સામાજિક વિજ્ઞાન ધો.૭ સેમ-2 એકમ -૮ PPT 
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
03:42 AM
 
        Rating: 
      


1 ટિપ્પણી:
ઉમાંતીયા ભાઈ આપનું કામ વખાણવા લાયક છે પરતું મારું આપને એક સુચન છે કે આપ જે ppt બનાવેલ તેની સાઈઝ 142MB ની છે જેના બદલે આ ppt ૧૦MBની આસપાસ બને તેવા પ્રયત્ન કરશો આપનું કામ દીપી ઉડશે
બાબુભાઈ પટેલ
એજ્યુસફર
ટિપ્પણી પોસ્ટ કરો