ભુજ: જિલ્લાકક્ષાએ ઉચ્ચ પ્રાથમિક શાળાઓના વિકલ્પ
પસ`દકરવાનો
કેમ્પ યોજાયો હતો.તેમા` 434 શિક્ષકોએ ભાષા,
ગણિત અને સામાજિક વિજ્ઞાનવિષયો પસ`દ કરી ઓર્ડરસ્વીકાર્યા
હતા.અગાઉ આ શિક્ષકો 1થી 5મા`કાર્ય કરતા હતા.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીબહાદુરસિ`હ સોલ`કીએ આપેલી
વિગતો
મુજબ લખપતમા` 22, મુ`દરા 24,મા`ડવી 44, ભુજ 73,
ભચાઉ 70, નખત્રાણા 26,ગા`ધીધામ 18, અ`જાર 42,અબડાસા 14
અને રાપર 101મળી કુલ 434 શિક્ષકોને
શિક્ષણ સમિતિના ચેરમેનકેશુભાઇ પારસિયાના હસ્તેઓર્ડર અપાયા
હતા.
ભાષાની 390 જગ્યા સામે 243,સામાજિક વિજ્ઞાનની 548 સામે
175જ્યારે ગણિત-વિજ્ઞાનની 568 જગ્યા સામે માત્ર 16
શિક્ષકો મળતા` હવે ખાલી રહેલી જગ્યાઓ સીધી ભરતીથી પૂરાશે.

kachha jilla vicalp camp news
Reviewed by UMATIYA ATAULLA
on
12:37 AM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો