વિદ્યાસહાયક ધોરણ (૧ થી ૫) ની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ
વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ આ વેબસાઇટ જોવા વિનંતી છે.
| ||
---|---|---|
વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના | ||
(૧) પ્રથમ તબક્કામાં ઉમેદવારો તા.૨૪/૦૫/૨૦૧૪ ના રોજ ૧૨:૦૦ કલાકથી ઓનલાઈન
કોલલેટર મેળવી શકશે.
(૨) પ્રથમ તબક્કામાં વિદ્યાસહાયક (ધોરણ – ૧ થી ૫) ના શારીરિક અશક્તતા ધરાવતા,
માજી સૈનિક અને ૧૦% HSC (વિજ્ઞાન પ્રવાહ)ના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૮/૦૫/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(૩) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર
મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(૪) માજી સૈનિક માટે ૬૩.૮૫% મેરીટ સુધીના (તમામ) ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.
(૫) HSC(વિજ્ઞાન પ્રવાહ, >=૪૫%) ૫૫.૭૫% (તમામ) મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૬) શારીરિક અશક્તા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
1. હલનચલન (OH) : ૬૩.૨૩% મેરીટ (તમામ) 2. અલ્પદ્રષ્ટી (LV) : ૫૬.૮૭% મેરીટ (તમામ) | ||
પ્રથમ તબક્કાના કોલ લેટર |
વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના
Reviewed by UMATIYA ATAULLA
on
08:06 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો