"મહેસૂલ તલાટીની પરીક્ષા સંદર્ભે કોઇ ઉમેદવારને મૂંઝવણ કે પ્રશ્ન હોય તો કંન્ટ્રોલરૂમના ટેલિફોન નં.૦૨૭૪૨-૨૫૨૫૨૯ ઉપર સંપર્ક કરો."
મહેસૂલં વિભાગની ભરતી સમિતિ દ્વારા તલાટીની ૧૫૦૦ જગ્યાણઓ ભરવા માટેની સ્પીર્ધાત્મલક પરીક્ષા તા.૧૬/૦૨/૨૦૧૪ ના રોજ બપોરે ૧૨-૦૦ થી ૧-૦૦ કલાક દરમિયાન યોજાનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાંમાં કુલ ૧૫૫ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાનાર છે. પરીક્ષાને લગતી કોઇ બાબતે કોઇ ઉમેદવારને કોઇ મૂંઝવણ હોય કે કોઇ પ્રશ્ન હોય તો તે માટે બનાસકાંઠા કલેકટરશ્રીની કચેરી, પાલનપુર ખાતે તા.૧૨/૦૨/૨૦૧૪ થી કન્ટ્રોોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. કન્ટ્રોીલરૂમનો ટેલિફોન નંબર-૦૨૭૪૨-૨૫૨૫૨૯ છે. કંન્ટ્રોલ રૂમ સવારે ૧૧-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે. તો પરીક્ષાને લગતી જરૂરી માહિતી આ નંબર ઉપરથી મેળવવા તેમજ પરીક્ષા કેન્દ્રલને લગતી કોઇ મૂંઝવણ/પ્રશ્ન હોય તો સબંધિત મામલતદાર કચેરીઓથી પણ માહિતી મેળવવા જણાવાયું છે.

Reviewed by UMATIYA ATAULLA
on
05:41 AM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો