| મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું | |
                  સુચના | 
            |
| 
                
                
                
                    
                     
                    (1) પ્રથમ તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૭-૦૧-૨૦૧૪ થી તા.૩૧-૦૧-૨૦૧૪ સુધી બોલાવેલ છે. 
                    (2) પ્રથમ તબક્કામાં ૬૩.૫૮% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
                    (3) શારીરીક અશકતતા ધરાવતા અલ્પદ્રષ્ટિ(LV) ના ૫૭.૭૦% 
અને હલનચલન(OH) ના ૬૦.૩૮% સુધી મેરીટ ધરાવતા ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
  
                    (4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે 
તા.૨૪-૦૧-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ 
કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે 
નહિ.  
                    (5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની 
માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની
 એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ 
સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.  
 | 
            |
HTAT BHARTI NEWS
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
06:41 PM
 
        Rating: 
      
સુચના


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો