નમસ્કાર મિત્રો .અત્યારે બનાસકાંઠા જિલ્લા માં મિશન ગુણોત્સવ અંતર્ગત ૬ થી ૮ મો એકમ ટેસ્ટ લઈએ છીએ.તે માટે આપને જિલ્લા દ્વારા કાર્યક્રમ આપવામો આવેલ છે.તે માટે તા.૨૭/૧૨/૨૦૧૩ ના રોજ 
કોમ્પ્યુટર અને સામાન્ય જ્ઞાન નો ટેસ્ટ છે.તે માટે નમૂનારૂપ અહી પ્રશ્નપત્ર મુકાવામો આવ્યું છે.તે આપ જરૂર થી ડાઉનલોડ કરી વિદ્યાર્થી  ની જ્ઞાન ની ચકાસણી કરી શકો છો. 
GUNOTSAV TEST-G.K.SAMANY GYAN-27/12/2013
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
07:01 PM
 
        Rating: 
      


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો