અગત્યની સૂચના
                                 
                             | 
                        ||||||||||||||
| સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે. | ||||||||||||||
| 
                                
                                    વિદ્યાસહાયક ભરતીના
                                        ઉમેદવારો માટેની સૂચના (1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. (2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
 (5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. કોલ-લેટર મેળવવા અહી ક્લીક કરવી  | ||||||||||||||
VIDHYASAHAYAK BHARTI
 
        Reviewed by UMATIYA ATAULLA
        on 
        
06:19 AM
 
        Rating: 
      



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો