ધો-12
 વિજ્ઞાન પ્રવાહના જુના કોર્ષમાં 10,640 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 
વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર ચારમાં 1,14,537 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 ધોરણ 12 સાયન્સનું પરિણાં જાહેર થઈ ચૂક્યુ છે. કુલ 92.53 ટકા પરિણામ જાહેર
 થયુ છે.સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું  97.76 ટકા પરિણામ જાહેર થયુ છે. 
જ્યારે સૌથી ઓછુ પરિણામડાંગ જિલ્લાનું 59 ટકા આવ્યુ છે. સિદ્ધપુર,મીઠાપુર 
કેન્દ્રનું પરિણામ સૌથી વધુ 100 ટકા જાહેર થયુ છે. સંતરામપુર કેન્દ્રનું 
સૌથી ઓછુ પરિણામ 58.79 ટકા જાહેરથયુ છે. A-1 ગ્રેડમાં 162 વિદ્યાર્થીઓ 
ઉત્તીર્ણ થયા છે. કુલ 92. 74 વિદ્યાર્થીઓ અને92.12 વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ 
થઈ છે. A ગૃપનું પરિણામ 94.10 ટકા આવ્યુ છે. જ્યારે B ગૃપનું પરિણામ 88.10 
ટકા આવ્યુ છે. AB ગૃપનું 91.98 ટકા પરિણામ આવ્યુ છે.ગુજરાતી માધ્યમમાં 
91.98 ટકા પરિણામ જાહેર થયુ છે.જ્યારે અંગ્રેજી માધ્યમનું 96.76 ટકા પરિણામ
 આવ્યુ છે.JEEની પરીક્ષામાં કુલ 10 હજાર 787 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે..
 AB ગ્રૂપનું 91.98% પરિણામ
 ગુજરાતી માધ્યમનું 91.98%
 અંગ્રેજી માધ્યમનું 96.76 % પરિણામ
 JEEની પરીક્ષામાં 10,787 વિદ્યાર્થી પાસ
 ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર
 92.53 ટકા પરિણામ
 પાટણ જિલ્લાનું સૌથી વધુ 97.76% પરિણામ
 ડાંગ જિલ્લાનું સૌથી ઓછું 59%  પરિણામ
 સિદ્ધપુર, મીઠાપુર કેદ્રનું સૌથી વધુ 100% પરિણામ
 સંતરામપુર કેન્દ્રનું સૌથી ઓછુ 58.79% પરિણામ
 A1 ગ્રેડમાં 162 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
 92.74% વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ
 92.12% વિદ્યાર્થિનીઓ ઉત્તીર્ણ
 A ગ્રૂપનું 94.10% પરિણામ
 B ગ્રૂપનું 88.10% પરિણામ
 AB ગ્રૂપનું 91.98% પરિણામ
 ગુજરાતી માધ્યમનું 91.98%
 અંગ્રેજી માધ્યમનું 96.76 % પરિણામ
 JEEની પરીક્ષામાં 10,787 વિદ્યાર્થી પાસ
 
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો