ગુણોત્સવ-4 અંતર્ગત તારીખ-09/04/2013 ના 
રોજ સવારે 9-00 થી 11-00 કલાક દરમ્યાન ગુણોત્સવ-4 માટે માર્ગદર્શન અર્થે બાયસેગ 
સ્ટુડિયો ખાતેથી તાલીમ આપવામાં આવનાર છે .આ તાલીમમાં મા.શિક્ષણ મંત્રીશ્રીનું 
પ્રેરક ઉદબોધન અને માર્ગદર્શન મળનાર છે .બાયસેગ ક્નેકટિવીટી    ધરાવતી તમામ શાળાઓના 
શિક્ષકો અને એસ એમ સી સભ્યોને પોતાની શાળામાં,જે શાળામાં બાયસેગની સુવિધા નથી તે 
શાળાના મુખ્ય શિક્ષક અને અને એક શિક્ષકે ક્લસ્ટર માં તાલીમ લેવી


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો