વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE:-21/02/2013

HIGH COURT OF GUJARAT
WRIPT PETITION (PIL)No.108/2011
Status :PENDING
Next Date:21/02/2013
બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત
જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધી ઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે.
સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે.
આ સિવાયના સીસીસી ના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે. info--DIPAK SOLANKI

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો