ગુણોત્સવ ૨૦૧૩
મિત્રો ગુણોત્સવ ૨૦૧૩ નું સ્વ 
મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા 
અઠવાડિયામાં કરવાનું 
રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ 
અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
 આ વખતે પેપરો OMR ટાઇપ હશે. 
બાકી નિયમો હતા એના એ જ રહેશે.
બનાસકાંઠામાં CRC ની ભરતી માટે સમાલાપ તારીખ ૧૦/૧/૨૦૧૧
નાં રોજ રાખવામાં આવેલ છે.        info-parvindhbhani


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો