UMATIYA ATAULLA
07:17 PM
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર
UMATIYA ATAULLA
09:35 AM
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત સ્પર્ધા યોજવાનો ૫રિપત્ર
Reviewed by UMATIYA ATAULLA
on
09:35 AM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
09:35 AM
Rating: 5
UMATIYA ATAULLA
03:35 AM
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે.
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામશાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશેજેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુરકરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે. ☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાંએક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં
રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટેતમામ શાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરાશે. રાજ્યની તમામ પ્રાથમિક શાળામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની અમલવારી માટે તમામશાળાઓનું ઓનલાઇન ફોર્મ ભરી એક કોપી સ્થાનિક વડાને સુપ્રત કરવાની રહેશે. જેમાં જરૃર જણાએ સ્પેશ્યલ ટીમ દ્વારા શાળાનું ઇન્સપેક્શન હાથ ધરાશેજેમાં ખરાઇ ન હોય તો નોટીસ આપી ત્રણ-ચાર માસ જેટલો સમય આપી ખામીઓ દુરકરવાની પૂરતી તકો આપી અને છતા પણ જો ખામીઓ દુર નહી થાય તો કડક કાર્યવાહી કરવા અંગેના પગલા ભરવામાં આવશે. ☀ હાલના સમયમાં પણ ઘણી પ્રા.શાળાઓમાંએક્ટના નિયમોનું ઉલંઘન થઇ રહ્યું છે અને સંચાલકો, આચાર્યો પોતાના નિયમો પ્રમાણે વર્તાઇ રહ્યાં
UMATIYA ATAULLA
06:05 PM
હાઈકોર્ટના ચૂકાદાથી અંધ ઉમેદવારોને હવે ન્યાય મળવાની આશા જાગી મેરીટ હોવા છતાં
વિદ્યાસહાયકની ભરતીમાં અંધ ઉમેદવારોને નોકરીથી વંચિત રખાયા હતા ભાવનગર, રવિવાર
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે વિદ્યાસહાયકોની કરેલી ભરતીમાં અંધ ઉમેદવારોને અન્યાય
થતા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. જે સંદર્ભે હાઈકોર્ટે મનાઈ હૂકમ આપતા
અંધ ઉમેદવારોને ન્યાય મળવાની આશા જાગી હતી. અત્રેઉલ્લેખનિય છે કે આ પ્રશ્ને અખિલ
ગુજરાત નેત્રહિન સંઘ દ્વારાં સરકારના આ મનસ્વી વલણ સામે લાંબી લડત પણ ચલાવવામાં આવી
હતી. વર્ષ ૨૦૧૦ અને વર્ષ ૨૦૧૧ એમ બે તબક્કેકરાયેલ ત્રેવિસ હજાર વિદ્યાસહાયકોની
ભરતીમાં ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા નેત્રહિન ઉમેદવારોને નિમણુંકથી વંચિત
રાખ્યા હતા તે પ્રશ્ને અખિલ ગુજરાત નેત્રહિન જાગૃત સંઘેરાજ્ય વ્યાપી લડત ચલાવી
વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો આપ્યા હતા. તેમ છતાં સરકારનાં પેટનું પાણી ન હલતા
ગુજરાત હાઈકોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. ૧લી નવેમ્બર ૨૦૧૨ ના રોજ ઉપરોક્ત
પ્રશ્ને ગુણવત્તાયાદીમાં સ્થાન ધરાવતા અંધ ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે આઠ
અઠવાડિયામાં નીમણુંક આપવાનીકાર્યવાહી પુર્ણ કરવા ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ ચુકાદો
આપ્યો હતો. આઅંગે માહિતી આપતા લાભુભાઈ સોનાણી પ્રમુખ અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત
સંઘે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારેહાઈકોર્ટનાં ચુકાદાની પરવાહ કર્યા વિના
વિદ્યાસહાયકની જાહેરાત પ્રસિધ્ધ કરતા એડવોકેટ પાલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ બહારપડેલ
ભારતી અંગે મનાઈ હુકમની માંગણી કરી હતી જે હાઈકોર્ટ દ્વારા ગ્રાહ્ય રખાતા હવે
નેત્રહિનો માટે ન્યાય મેળવવાનો માર્ગમોકળો બન્યો છે. ઉપરોક્ત ચુકાદા બદલ
વિકલાંગોમાં ખુશીનું મોજું ફેલાયું હતું.
ગુણોત્સવ તૈયારી નો પરિપત્ર
UMATIYA ATAULLA
02:16 AM
ગુણોત્સવ તૈયારી નો પરિપત્ર
Reviewed by UMATIYA ATAULLA
on
02:16 AM
Rating: 5
મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ
UMATIYA ATAULLA
07:00 AM
મુખ્ય શિક્ષક જોબ ચાર્ટ
Reviewed by UMATIYA ATAULLA
on
07:00 AM
Rating: 5
વિદ્યાસહાયક ભરતી-
UMATIYA ATAULLA
06:52 PM
વિદ્યાસહાયક ભરતી-
Reviewed by UMATIYA ATAULLA
on
06:52 PM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
06:52 PM
Rating: 5
સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર
UMATIYA ATAULLA
08:31 AM
સોશિયલ ઓડીટ અંગે SMC શાળા દ્વારા માહિતી પ્રદર્શિત કરવા અંગેનો પરિપત્ર
Reviewed by UMATIYA ATAULLA
on
08:31 AM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
08:31 AM
Rating: 5
UMATIYA ATAULLA
06:42 PM
ગુણોત્સવ ૨૦૧૩
મિત્રો ગુણોત્સવ ૨૦૧૩ નું સ્વ
મૂલ્યાંકન માર્ચ મહિનાના છેલ્લા
અઠવાડિયામાં કરવાનું
રહેશે. એપ્રિલ મહિનાના પ્રથમ
અઠવાડિયામાં અધિકારીઓ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે.
આ વખતે પેપરો OMR ટાઇપ હશે.
બાકી નિયમો હતા એના એ જ રહેશે.
બનાસકાંઠામાં CRC ની ભરતી માટે સમાલાપ તારીખ ૧૦/૧/૨૦૧૧
નાં રોજ રાખવામાં આવેલ છે. info-parvindhbhani
UMATIYA ATAULLA
07:03 PM
દાંતા તાલુકા ની પ્રથમ ૫ શાળા ઓ ની યાદી
| Sr. No | School Code | School Name | Village | Cluster | Block | District | Marks | Grade |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | 24020309202 | MANAV MANDIR ASHRAM SCH. | KUNVARSI | KUNVARSI | DANTA | BANAS KANTHA | 8.64 | A |
| 2 | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | BANAS KANTHA | 7.92 | A |
| 3 | 24020318601 | AMBAJI HINDI PRI. SCH. | AMBAJI | AMBAJI-2 | DANTA | BANAS KANTHA | 7.72 | A |
| 4 | 24020311301 | MOTIPURA PRI. SCH. | MOTIPURA | BHACHADIYA-2 | DANTA | BANAS KANTHA | 7.72 | A |
| 5 | 24020304101 | GADH PRI. SCH. | GADH(MAHUDI) | GHORAD | DANTA | BANAS KANTHA | 7.69 | A |
UMATIYA ATAULLA
06:52 PM
ગુણોત્સવ -૨૦૧૧ Grade : A+ પ્રાપ્ત કરનાર દાંતા તાલુકા ના શિક્ષકો ને અભિનંદન
ગ્રેડ -B પ્રાપ્ત કરનાર શાળા ઓ ની યાદી -2011
| Sr. No | Teacher Name | School Code | School Name | Village | Cluster | Block | District | Marks |
|---|---|---|---|---|---|---|---|---|
| 1 | DAHYA . J PRAJAPATI | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | 2402 | 8.94 |
| 2 | SRIMATI HINABEN A | 24020311301 | MOTIPURA PRI. SCH. | MOTIPURA | BHACHADIYA-2 | DANTA | 2402 | 9.32 |
| 3 | JYOTINDRABHAI. D MAKVANA | 24020302101 | BORDIYALA PRI. SCH. | BORDIYALA | KUNVARSI | DANTA | 2402 | 9.14 |
| 4 | PRAVIN . N. PATEL | 24020308301 | KHEROJ PRI. SCH. | KHEROJ | VASI | DANTA | 2402 | 9.13 |
| 5 | B.J.PATEL | 24020318501 | KHANTHOR UMBARI PRI. SCH. | KHANTHOR UMBARI | SANALI | DANTA | 2402 | 9.09 |
| 6 | M.S.NINAMA | 24020311801 | NARGADH PRI. SCH. | NARGADH | NAVAVAS | DANTA | 2402 | 8.82 |
| 7 | AJABHAI . B VANKAR | 24020318601 | AMBAJI HINDI PRI. SCH. | AMBAJI | AMBAJI-2 | DANTA | 2402 | 8.77 |
ગ્રેડ -B પ્રાપ્ત કરનાર શાળા ઓ ની યાદી -2011
| Sr. No | School Code | School Name | Village | Cluster | Block | Marks |
|---|---|---|---|---|---|---|
| 1 | 24020317701 | VEKARI PRI. SCH. | VEKARI | MANKADI | DANTA | 6.12 |
| 2 | 24020302701 | CHORI PRI. SCH. | CHORI | DANTA-2 | DANTA | 7.39 |
| 3 | 24020312901 | PETHAPUR PRI. SCH. | PETHAPUR | DANTA-2 | DANTA | 7.02 |
| 4 | 24020304901 | GODHANI PRI. SCH. | GODHANI | NAVAVAS | DANTA | 6.83 |
| 5 | 24020301301 | BEDA PRI. SCH. | BEDA | KUNVARSI | DANTA | 6.83 |
| 6 | 24020314702 | SANDHOSI ADIVASI ASHRAM SCH. | SANDHOSI | SANALI | DANTA | 6.82 |
| 7 | 24020311801 | NARGADH PRI. SCH. | NARGADH | NAVAVAS | DANTA | 6.78 |
| 8 | 24020311701 | NANI TUDIYA PRI. SCH. | NANI TUDIYA | GHORAD | DANTA | 6.71 |
| 9 | 24020311601 | NANASADA PRI. SCH. | NANASADA | MOTASADA | DANTA | 6.69 |
| 10 | 24020306702 | JITPUR PRI. SCH. | JITPUR | BHACHADIYA-2 | DANTA | 6.66 |
| 11 | 24020301701 | BHADRAMAL PRI. SCH. | BHADRAMAL | KUNVARSI | DANTA | 6.59 |
| 12 | 24020309001 | RABARIVAS PRI. SCH. | KUMBHARIYA | AMBAJI-2 | DANTA | 6.52 |
| 13 | 24020309501 | MADHUSUDANPURA PRI. SCH. | MADHUSUDANPURA | BHACHADIYA-2 | DANTA | 6.47 |
| 14 | 24020318605 | ADIVASI ASHRAM SCH. | AMBAJI | AMBAJI-1 | DANTA | 6.46 |
| 15 | 24020302901 | DALPURA PRI. SCH.-1 | DALPURA | GHORAD | DANTA | 7.27 |
| 16 | 24020318501 | KHANTHOR UMBARI PRI. SCH. | KHANTHOR UMBARI | SANALI | DANTA | 7.23 |
| 17 | 24020301801 | BHANKHARI PRI. SCH. | BHANKHARI | NAGEL | DANTA | 7.21 |
| 18 | 24020302501 | CHOKIBOR PRI. SCH. | CHOKIBOR | KUNVARSI | DANTA | 7.21 |
| 19 | 24020303301 | DHABAVALI VAV PRI. SCH. | DHABAVALI VAV | AMBAJI-2 | DANTA | 7.17 |
| 20 | 24020310401 | MANDALI PAY CENTER SCH. | MANDALI | MANDALI | DANTA | 7.13 |
| 21 | 24020310901 | MOR DUNGARA PRI. SCH. | MOR DUNGARA | GHORAD | DANTA | 7.05 |
| 22 | 24020311401 | NAGEL PAY CENTER SCH. | NAGEL | NAGEL | DANTA | 6.39 |
| 23 | 24020314601 | SANALI PAY CENTER SCH. | SANALI | SANALI | DANTA | 6.36 |
| 24 | 24020314901 | SARAKALA PRI. SCH. | SARAKALA | BAMNOJ | DANTA | 6.26 |
| 25 | 24020308901 | KUKADI PRI. SCH. | KUKADI | MANKADI | DANTA | 6.25 |
| 26 | 24020319301 | MALANA PRI. SCH. | MALANA | BHACHADIYA | DANTA | 6.18 |
Reviewed by UMATIYA ATAULLA
on
06:52 PM
Rating: 5
ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી
UMATIYA ATAULLA
02:02 AM
મંત્રીઓને વિભાગોની ફાળવણી
☀મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
☀કેબિનેટ મંત્રીઓ☀
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અને પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિ વિભાગ
☀રાજ્યકક્ષાના મંત્રીઓ☀
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ
☀મુખ્યમંત્રી
નરેન્દ્ર મોદી-ગૃહ ખાતુ, માહિતી ખાતુ અને અન્ય મંત્રીઓને ન ફાળવાયેલા ખાતા
☀કેબિનેટ મંત્રીઓ☀
... 1.નીતિન પટેલ - નાણા, આરોગ્ય,વાહન વ્યવહાર વિભાગ
2.આનંદીબેન પટેલ- મહેસુલ અનેમાર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ
3.રમણલાલ વોરા- સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ
4. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા- શિક્ષણ, કાયદો અને પંચાયત વિભાગ
5.સૌરભ પટેલ- ખાણ અને ખનીજ, આયોજન વિભાગ
6.ગણપત વસાવા- વન અને પર્યાવરણ વિભાગ
7. બાબુ બોખિરીયા-કૃષિ, સિંચાઇ અને જળસંપત્તિ વિભાગ
☀રાજ્યકક્ષાના મંત્રીઓ☀
1.પુરુષોત્તમ સોલંકી -નશા બંધી અને આબકારી તથા શ્રમ અને રોજગાર વિભાગ
2.પરબતભાઇ પટેલ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
3.વસુબેન ત્રિવેદી- શિક્ષણ વિભાગ
4.પ્રદીપસિંહ જાડેજા - કાયદોઅને વ્યવસ્થા અને પ્રોટોકોલઅને પ્રવાસન
5.લીલાધર વાઘેલા- યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ
6.રજનીકાંત પટેલ- ગૃહ વિભાગ
7.ગોવિંદ પટેલ- અન્ન અને નાગરિક પુરવઠો અને કૃષિ વિભાગ
8.નાનુભાઇ વાનાણી- જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગ
9.જયંતીભાઇ કવાડિયા- ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ
ગુજરાત ના મંત્રી મંડળ ની વહેચણી
Reviewed by UMATIYA ATAULLA
on
02:02 AM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
02:02 AM
Rating: 5
મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર
UMATIYA ATAULLA
01:59 AM
મધ્યાહન ભોજનમાં લેવાની વિશેષ કાળજી અંગેનો પરિપત્ર
Reviewed by UMATIYA ATAULLA
on
01:59 AM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
01:59 AM
Rating: 5
જાહેર રજાઓ-૨૦૧૩
UMATIYA ATAULLA
08:14 AM
જાહેર રજાઓ-૨૦૧૩
Reviewed by UMATIYA ATAULLA
on
08:14 AM
Rating: 5
Reviewed by UMATIYA ATAULLA
on
08:14 AM
Rating: 5
UMATIYA ATAULLA
05:14 AM
હાલ આપણે દર મહિનાનાં પહેલા શનિવારે વિષયવસ્તુ સજ્જતા તાલીમ લઈ રહ્યા છીએ એ જુન ૨૦૧૩ થી દર મહિનાની જગ્યાએ ફક્ત વેકેશન માં જ લેવાની રહેશે. અને એ પણ નિવાસી તાલીમ હશે. જેનું મોનીટરીંગ તા. કે.નિ., બી.આર.સી.તેમજ HTAT નાં આચાર્યો કરશે.
- બનાસકાંઠામાં શિક્ષકો માટેની કોમ્પ્યુટર તાલીમ બે તબક્કામાં રાખેલી છે. ૧ થી ૮ ની જે શાળાઓમાં કોમ્પ્યુટર લેબ મળેલ છે તે શાળામાંથી ૫ શિક્ષક મિત્રોને આ તાલીમ આપવામાં આવશે.
- તારીખ ૨૪/૧૨/૨૦૧૨ થી તારીખ ૩૧/૧૨/૨૦૧૨ સુધી ૩ શિક્ષક્ને તારીખ ૧/૧/૨૦૧૩ થી ૭/૧/૨૦૧૩ સુધી ૨ શિક્ષક્ને
- બનાસકાંઠામાં આવતા અઠવાડિયામાં DIET દ્વારા આયોજીત રમતોત્સવનું આયોજન કરેલ છે. તેમાં પહેલા CRC કક્ષાએ ,ત્યારબાદ ઝોન કક્ષાએ અને ત્યારબાદ ડાયટ કક્ષાએ યોજાશે. જેમાં બાળકો અને શિક્ષકો પણ ભાગ લઈ શકશે.
Reviewed by UMATIYA ATAULLA
on
05:14 AM
Rating: 5
UMATIYA ATAULLA
02:49 AM
તાજેતર ની નોકરી માટે ની જાહેરાત ફોર્મ ભરવાની અંતિમ તારીખ ૩૧ મી ડીસેમ્બર
ઓંન લાઈન અરજી કરો.
ઓંન લાઈન અરજી કરો.
જુનિયર ક્લાર્ક હિસાબી વિભાગ -તાપી જીલ્લા માટે
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ
(
Atom
)






















