DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

Reviewed by UMATIYA ATAULLA on 05:11 AM Rating: 5
       ધોરણ-૮ સામાજીક વિજ્ઞાન-એકમ-૫ ભારત ના ક્રાંતિવીરો
સ્લાઈડ શો


      પુસ્તકાલય ની ગ્રાન્ટ રાજ્ય કક્ષા એ થી માર્ગદર્શિકા ન મળે ત્યાં સુધી ન વાપરવા  નો પરિપત્ર
 

આધાર ડાયસ ની એન્ટ્રી ૨૦/૨/૨૦૧૩ સુધી માં પૂર્ણ કરવા બાબત
 
Reviewed by UMATIYA ATAULLA on 06:51 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE:-21/02/2013

BREAKING NEWS
HIGH COURT OF GUJARAT
WRIPT PETITION (PIL)No.108/2011
                        Status :PENDING
                        Next Date:21/02/2013



બનાસકાંઠામાં સીસીસી ના ફોર્મ સ્વીકારવા બાબત 
જે સરકારી કર્મચારીઓ ડિસેમ્બર -૨૦૧૨ સેવા નિવૃત થતા હોય અને જેમને ડિસેમ્બર-૨૦૧૨ સુધી ઉચ્ચત્તમ પગારધોરણ નો લાભ લેવાનો થતો હોય ફક્ત તેવા કર્મચારીઓના નવા સીસીસી અને સીસીસી પ્લસના ફોર્મ PALANPUR POLYTECHNIC ખાતે સ્વીકારવાનુ ચાલુ કરેલ છે.
સીસીસી ના ફોર્મ મહિનાના પહેલા,ત્રીજા અને પાંચમા શનિવારે સ્વીકારવામાં આવશે.
આ સિવાયના સીસીસી ના ફોર્મ સ્વિકારવાના હમણા બંધ છે.
         info--DIPAK SOLANKI
Reviewed by UMATIYA ATAULLA on 06:02 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 05:40 AM Rating: 5
Supreme court fix pay case:
Court ma counter affidevit baki hati te thai gai 6e..
Have niyam mujab baki ni matters puri thase tyare agal ni karyavahi ane order thase..
Next date of listing is 01/04/2013..
april ful na divse listing 6e...
Reviewed by UMATIYA ATAULLA on 07:52 AM Rating: 5
સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે. તારીખ આજે જાણવા મળશે. કોઈ ચુકાદો આવેલ નથી.
ફિક્ષ પગાર કેસ સ્ટેટસ - ભારતીયસુપ્રીમ કોર્ટ
મિત્રો ફિક્ષ પગારના કેસની વેબસાઈટ અપડેટ તો થઈ પણ કેસનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે. મને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં ફિક્ષ પગારના આ કેસનો આજે નંબર આવેલનથી એટલે એનું સ્ટેટસ પેન્ડીંગ બતાવે છે.
» કેસનું સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો.
http://courtnic.nic.in/supremecourt/caseno.asp
... » કેસ નંબર - ૧૪૧૨૪ -૧૪૧૨૫
» વર્ષ - ૨૦૧૨.....
Reviewed by UMATIYA ATAULLA on 06:31 PM Rating: 5
ધોરણ - ૬ થી ૭ - સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેક્નોલોજી અને ગણિત ની ક્વિજ મુકેલ છે. આ ક્વિજ ડાઉનલોડ કરવા નીચેની લિંક ઓપન કરો. જે શાળાઓમાં કમ્પ્યુટર લેબ હોય તેમના માટે રચનાત્મક મૂલ્યાંકન કરવા માટે આ ક્વિજ સરસ વિકલ્પ છે   આભાર-M.B.PATEL

સામાજીક વિજ્ઞાન-૭ ક્વીઝ-૧
સામાજિક વિજ્ઞાન-૭ ક્વીઝ-૨
સામાજિક વિજ્ઞાન-૮ ક્વીઝ-૧
સામાજિક વિજ્ઞાન-૮ ક્વીઝ-૨
વિજ્ઞાન-ટેકનોલોજી -૬ ક્વીઝ-૧
વિજ્ઞાન-ટેકનોલોજી -૭ ક્વીઝ-૧
ગણિત-૭ ક્વીઝ-૧







 
Reviewed by UMATIYA ATAULLA on 08:20 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 01:32 AM Rating: 5

  Reviewed by UMATIYA ATAULLA on 01:24 AM Rating: 5

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE:-14/02/2013

BREAKING NEWS

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨ ના કેસની NEXT DATE આવી ગઇ છે.
HIGH COURT OF GUJARAT
WRIPT PETITION (PIL)No.108/2011
Status :PENDING
Next Date:14/02/2013


આદીજાતિ વિદ્યાવિકાસ અને કન્યા કેળવણી અભિયાન ગુજરાત રાજ્ય દ્વારા લેવાનાર સુરત અને વડોદરા સેન્ટરના ઉમેદવારોની પરીક્ષા તા.૨૪/૦૩/૨૦૧૩ અને તા.૩૧/૦૩/૨૦૧૩ ના રોજ લેવામાં આવશે
Reviewed by UMATIYA ATAULLA on 07:17 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:50 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:15 PM Rating: 5
સન-૨૦૧૧ સુધીમો ફેસબુક નો સક્રિય ઉપયોગ કરનાર લોકોની સંખ્યા લગભગ ૫૦,૦૦,૦૦,૦૦૦ છે.એટલે કે પૃથ્વી પર દર ૧૩ વ્યક્તિ ,કોઈ પણ દિવસે અડધાથી ઉપર ફેસબુક મો લોગીન હોય છે.
૧૮ થી ૩૫ વર્ષ ના ૪૮%લોકો સવારે ઉઠીને તરત પહેલું કામ પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
૨૮%લોકો પલંગમોથી ઉઠ્યા પહેલાજ પોતાનો સ્માર્ટ ફોન ઉપર પોતાનું ફેસબુક ચેક કરેછે.
૫૭%લોકો વાસ્તવિક જીવનમો જેટલી બીજા લોકો સાથે વાતો કરેછે.એના કરતા વધારે લોકો સાથે ઈંટરનેટ દ્વારા ઓનલાઈન વાત કરે છે.
૨૫ વર્ષથી નીચેના લગભગ ૬૧%લોકો દિ વાસમો ઓછામો ઓછું એકવાર પોતાનું ફેસબુક એકાઉન્ટ ચેક કરે છે.
ફેસબુક વાપરનાર ૫૩% લોકો ઓનલાઈન ગેમ્સ રમે છે.          ataullaumatiya
Reviewed by UMATIYA ATAULLA on 07:06 AM Rating: 5

માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર


માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર માન .શિક્ષણ મંત્રી સાથે મીટીંગ નો પત્ર Reviewed by UMATIYA ATAULLA on 06:10 AM Rating: 5
SSA Gujarat: "www.ssagujarat.org Website is down due to server maintenance. Website will be activated after 06th Feb 2013 - Wednesday. The actual last date for filling online data will be declared soon. (It may be 15th Feb 2013) For any further details call Toll Free helpline No. during working hours
Reviewed by UMATIYA ATAULLA on 06:38 AM Rating: 5

માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર

માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર

ધોરણ ૬ થી ૮ ના અંગ્રેજી વિષયના શિક્ષકોમાંથી માસ્ટર ટ્રેનર્સ ની પસંદગી કરી તાલીમ લેવા માટે ૮/૨ /૧૩ થી ૯/૨/૧૩ સુધી શિવનગર પ્રાથમિક શાળા ડીસા જવાનું છે



માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર માસ્ટર ટ્રેનર્સ તાલીમમાં મોકલી આપવા બાબતનો પરિપત્ર Reviewed by UMATIYA ATAULLA on 06:32 AM Rating: 5

પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩)



પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩) પગાર ધોરણ સુધારણા નવી જગ્યાઓનાં પગાર-ધોરણ મંજુર કરવા બાબત (૨૮/૧/૨૦૧૩) Reviewed by UMATIYA ATAULLA on 06:34 PM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 07:12 PM Rating: 5

AADIJATI VIDYA VIKAS EXAMS CALL LETTERS AVAILABLE NOW

AADIJATI VIDYA VIKAS EXAMS CALL LETTERS AVAILABLE NOW
Reviewed by UMATIYA ATAULLA on 06:39 AM Rating: 5

આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો.


આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો. આચાર્ય શ્રી માટે લોગબુક નો નમુનો. Reviewed by UMATIYA ATAULLA on 06:32 AM Rating: 5

સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત


સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત

  સી.સી.સીની પરીક્ષા પાસ કરવાની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવામાં આવીછે.
  હવે તા.૩૧/૦૩/૨૦૧૩ સુધીમાં પાસ કરવાની રહેશે. અન્યથા બઢતીના લાભો પાછા ખેંચવામાં આવશે.
  ૧ લી એપ્રિલ ૨૦૧૩ પછી સી.સી.સી પાસ કરેલ હોય તેવા કર્મચારી ને જ ઉચ્ચત્તર/બઢતી મળવાપાત્ર થશે.

...
સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત સી.સી.સી પરિક્ષા ની મુદ્ત તા.૩૧/૦૩/૨૦૧૩ સુધી લંબાવવા બાબત Reviewed by UMATIYA ATAULLA on 06:45 PM Rating: 5

દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩


દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩ દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમ -૨૦૧૨/૧૩ Reviewed by UMATIYA ATAULLA on 06:45 AM Rating: 5
હાલમાં મળતી માહિતી મુજબ જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી વધારો ૭૨% થી ૮૦% થશે...એટલે કે ૮ % ડિ.એ.માં વધારો થાય એમ છે કેન્દ્રમાં ટુંક સમયમાં જાહેરાત થાય તેવી સંભાવના છે
Reviewed by UMATIYA ATAULLA on 06:37 AM Rating: 5

ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013


ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013 ફિક્સ પે કેસની NEXT DATE:11/02/2013 Reviewed by UMATIYA ATAULLA on 06:19 AM Rating: 5

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)

૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩)
PAGE :- 1


૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩) ૨૦૦૮-૧૧ના એલટીસી બ્લોકની મુદત ૩૦ જુન,૨૦૧૩ કરવા અંગેનો પરિપત્ર (તા.૨૪/૧/૨૦૧૩) Reviewed by UMATIYA ATAULLA on 06:16 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 06:18 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 08:36 AM Rating: 5
ગુજરાત યુનિવર્સિટી F.Y.BCOM નુ પ્ રિ ણામ જાહેર(નવેમ્બર ૨૦૧૨ મા લેવાયેલ
Reviewed by UMATIYA ATAULLA on 08:22 AM Rating: 5
Reviewed by UMATIYA ATAULLA on 08:55 AM Rating: 5

કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો

         ઉપ શિક્ષક કુવારસી   પટેલ પૌલિકકુમાર આર. નો ખુબ આભાર
                       (ફોટો  મોકલનાર)













કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો કુવારસી શાળા મો ઉજવેલ પ્રજાસત્તાક દિન ની તસ્વીરો Reviewed by UMATIYA ATAULLA on 08:43 PM Rating: 5
Blogger દ્વારા સંચાલિત.