નમસ્કાર મિત્રો , અહી ધો-8
અભ્યાસક્રમ આધારિત વિદ્યાર્થીઓના મુલ્યાંકન
પુનરાવર્તન,અને દ્રઢીકરણ માટે ગેમ આધારિત ક્વિઝ આપવામાં આવી છે.આ ક્વિઝ
બાળકો ઘરે પણ મોબાઈલ માં આસાની થી રમી શકશે.
- બ્લોગ પર મુકવામાં આવેલો જે તે એકમ નો ૬ અંકો નો ગેમ કોડ એન્ટર કરવાનો રહેશે.
- જ્ઞાનકુંજ કે મોટા પડદા પર ક્વિઝ ઓપન કરવા માટે કોઈ પણ ઈંટરનેટ બ્રાઉઝર માં વેબ એડ્રેસ ટાઇપ કરીને ઉપરનો કોડ નાખી ને ગેમ રમાડી શકો છો .
- એકમ-1 ધાર્મિક સામાજિક જાગૃતિ -791343
- સેમ-૨ એકમ ૧ થી-૬- 804638
- SEM-2 ૭-ગાંધીજી નો માર્ગ-1 443018
- સેમ-2 ૮-ભારત ની સમસ્યાઓ અને તેના ઉપાયો 597651
- ધો.૮ સેમ-2 -9 આપણી અર્થવ્યવસ્થા 329364
- સત્ર-2 ૧૦-ગાંધીજી ના માર્ગ-2 049940
- ધો-૮ -11 સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) 216002
ધો-૮ સત્ર-2 ઓનલાઈન ક્વિઝીઝ કોડ --
Reviewed by UMATIYA ATAULLA
on
06:58 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો