DIGITAL EDUCATION

પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બનાસકાંઠા ની સામાજિક વિજ્ઞાન વિષય ની નંબર -૧ વેબસાઈટ(ATAULLA UMATIYA)

સામાજિક વિજ્ઞાન-ધો-૮ સેમ-૨ -૭ -મહાત્મા ના માર્ગ-૧ ફ્લેશ ક્વિઝ-

                              નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ફ્લેશક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં KBC ફોરમેટ ના અવાજ માં તૈયાર કરેલી છે.
-આ ક્વિઝ ફક્ત કોમ્પ્યુટર અને લેપટોપ પર ચાલશે.
-જ્ઞાનકુંજ વર્ગ માં મોટા પડદા પર ગૃપ ક્વિઝ પણ રમાડી શકાય.
-અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash 
Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.


 મહાત્મા ના માર્ગ-૧

સામાજિક વિજ્ઞાન-ધો-૮ સેમ-૨ -૭ -મહાત્મા ના માર્ગ-૧ ફ્લેશ ક્વિઝ-  સામાજિક વિજ્ઞાન-ધો-૮ સેમ-૨ -૭ -મહાત્મા ના માર્ગ-૧ ફ્લેશ ક્વિઝ- Reviewed by UMATIYA ATAULLA on 07:03 PM Rating: 5

ટિપ્પણીઓ નથી:

Blogger દ્વારા સંચાલિત.