નવી હાજરીપત્રક - વિદ્યાર્થી પ્રોફાઇલ એપ
આજ ના ટેકનોલોજી ના યુગ દરેક વસ્તુ જયારે ઓન લાઈન બની છે ત્યારે આપણા વર્ગખંડોમાં માં પણ આનો લાભ થાય તે હેતુ થી શ્રી.નરેશભાઈ ડાકેચા તરફ થી એક સુંદર એપ બનાવવામાં આવી છે.તે આપને ખુજ ઉપયોગી થશે.
Download https://play.google.com/store/apps/details…
શિક્ષકમિત્રો, આપણુ કામ સરળ કરતી વધુ એક એપ પ્રસ્તુત કરું છું. આ એપ જૂની હાજરીપત્રક એપની અનુગામી પરંતુ નવેસરથી બનાવેલી, ઘણા બધાં નવા ફીચર્સ સાથની હાઇટેક એપ છે. જેના દ્વારા હાજરીત્રક નિભાવવાની સાથે વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી હાથવગી રાખી શકશો.

Video - https://www.youtube.com/watch?v=8GsYm8bf3OI
*** ખાસિયતો ***
# વર્ગનું હાજરી કેલેન્ડર - કામના દિવસ અને રજાના દિવસો માટે અલગ-અલગ રંગો
# કેલેન્ડરમાં જ હાજરીના આંકડા પ્રદર્શિત થશે
# તારીખ ક્લિક કરતા તે દિવસનો અહેવાલ દેખાશે
# ફોટા સાથેની વિદ્યાર્થી પ્રોફાઇલ
# Excelમાંથી વિદ્યાર્થીની માહિતી ઇમ્પોર્ટ થઇ શકશે
# દૈનિક, માસિક અને વાર્ષિક હાજરી અહેવાલ
# માસવાર વર્ગની સરાસરી હાજરી
# વિદ્યાર્થીનું હાજરી કેલેન્ડર
# માસવાર વિદ્યાર્થીની સરાસરી હાજરી
# વિદ્યાર્થીની કુલ હાજરી
# ડેટાબેઝ બેકઅપ અને રીસ્ટોર

Reviewed by UMATIYA ATAULLA
on
07:11 PM
Rating:
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો