રાષ્ટ્રીય મતદાન દિવસ અંતર્ગત ક્વિઝ નું આયોજન કરવા માટે આ સોફ્ટવેર આપવામાં આવ્યું છે.જેથી આપ વિદ્યાર્થી સાથે ક્વિઝ નું આયોજન કરી શકાય.કુલ ૧૦૦ પ્રશ્નો આપવામાં આવ્યા છે.
DOWNLOAD
ક્વિઝ નું આયોજન કઈ રીતે કરશો.
EduLinks .....
DOWNLOAD
ક્વિઝ નું આયોજન કઈ રીતે કરશો.- વિદ્યાર્થી ના ગ્રુપ બનાવો.કુલ ૬ ગ્રુપ.(અનુકુળતા પ્રમાણે ૪,૫,૬,ગ્રુપ બનાવી શકાય.
- કમ્પ્યુટર યા તો લેપટોપ ને મોટી સ્ક્રીન સાથે જોડો.
- ક્વિઝ ઓપન કરો .(તમારા PC કે લેપટોપ માં WINARAR સોફ્ટવેર હોવું જોઈએ.)
- જેટલા ગ્રુપ રાખવા હોય તેટલા ગ્રુપ ના નામ આપો.
- अगर चाहे तो गृप के नाम बदल सकेंगे।
- Start Game क्लिक करें।
- पहेले गृप के लिए 100 प्रश्नो के नंबर दिखाई देंगे। गृप प्रश्न सिलेक्ट करेगा। प्रश्न सिलेक्ट करने से चार विकल्प के साथ प्रस्तुत होगा
- सभी गृप को तीन लाइफलाइन दी जाएगी। जो सही जवाब ढूंढने मे सहायक होगी।
- गृप से जवाब लेकर विकल्प पसंद करें। गृप का रीजल्ट और स्कोर डिस्प्ले होगे।
- प्रश्नो के कुल 15 राउन्ड होगे। सभी गृप की लाइफलाइन की स्थिति एवं स्कोरकार्ड ओटोमेटिक रेकोर्ड होगे।
- क्विज समाप्त होने पर विजेता के साथ सभी गृप के क्रमानुसार स्कोर दिखाई देंगें।
EduLinks .....
Naresh Dhakecha
.....
રાષ્ટ્રીય મતદાન દિવસ-સોફ્ટવેર
Reviewed by UMATIYA ATAULLA
on
07:26 AM
Rating:
Reviewed by UMATIYA ATAULLA
on
07:26 AM
Rating:


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો