આપણાં
દેશમાં ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન તા.૫
સપ્ટે.ને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક શિક્ષકમાંથી આગળ વધીને
રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતાં. તેમની ગરીમાને યાદ કરી શિક્ષકદિનની
ઉજવણી કરવામાં આવે છે. શિક્ષક જીવનમાં ડગલે ને પગલે માર્ગદર્શન આપે છે.
વિદ્યાર્થીઓના સફળ જીવનનો પાયો શિક્ષક દ્વારા રાખવામાં આવે છે.
વિદ્યાર્થીઓને અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઇ જતા શિક્ષક ને આજ ના
શિક્ષક દિને કોટી કોટી વંદન.
Happy teachers day.
Reviewed by
UMATIYA ATAULLA
on
02:15 AM
Rating:
5
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો