Good news..bhasa nu merit mukai gayu se
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુત વિષય માટે
ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૭/૮/૨૦૧૩ થી ૮/૮/૨૦૧૩
સુધી બોલાવેલ છે.
(2)અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના જિલ્લા
પસંદગીની કાર્યવાહી માટે તા-૨ -૮-૨૦૧૩ ના ૧૬-૦૦ કલાકથી ઉમેદવારોએઓન લાઈન
વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર
મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્ક્રુતના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) શારીરીક અશકતતા ધરાવતા અને માજી-સૈનિક- ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.
સામાન્ય ઉમેદવાર Open નું મેરીટશારીરીક રીતે અશક્ત ઉમેદવારો નું મેરીટ
વિષયમેરીટશારીરીક અશક્તા નો પ્રકારઅંગ્રેજીગુજરાતીહિન્દીસંસ ્ક્રુત
અંગ્રેજી૬૮.૪૫
(૧) અલ્પ દ્રષ્ટી
(૨) અસ્થિવિષયક
૬૦.૭૨
૬૪.૪૫
૬૧.૬૯
૬૭.૨૧
૬૦.૫૩
૬૬.૩૩
૬૫.૫૨
૬૭.૨૦
ગુજરાતી૬૮.૫૦માજી સૈનિક ઉમેદવારો નું મેરીટ
હિન્દી૬૭.૭૧અંગ્રેજીગુજરાતીહિન્ દીસંસ્ક્રુત
સંસ્ક્રુત૬૮.૧૭માજી સૈનિક૫૮.૪૭-૫૭.૪૩-પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર
ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી
ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી
રાખવામાં આવેલ છે.
Reviewed by UMATIYA ATAULLA
on
03:29 AM
Rating: 5
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો