Pages

સોમવાર, 30 ડિસેમ્બર, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન એકમ-૭ "ગુપ્ત યુગ અને અન્ય શાસકો" એકમ ક્વિઝ

       નમસ્કારમિત્રો ,અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન એકમ-૭ "ગુપ્ત યુગ અને અન્ય શાસકો" એકમ ની ક્વિઝ મુકવામાં આવી છે.તેમાં વિકલ્પો,ખરા,ખોટાવિધાનો,જોડકાં સ્વરૂપે આપવામાં આવ્યા છે.જ્ઞાનકુંજ વર્ગખંડો માં વિદ્યાર્થીઓ ના મુલ્યાંકન અને પુનરાવર્તન માટે ખૂબ ઉપયોગી થશે.
 અહી ક્લિક કરો.

રવિવાર, 29 ડિસેમ્બર, 2019

એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક એકમ ક્વિઝ

  નમસ્કાર મિત્રો,
   અહી ધો.૬ સામાજિક વિજ્ઞાન વિષય ના બીજા સત્ર નો એકમ-૬ મોર્ય યુગ અને સમ્રાટ અશોક કોમ્યુટરમાં રમી શકાય તેવી ક્વિઝ આપવામાં આવી છે. આ ક્વીઝમાં વિકલ્પવાળા પ્રશ્નો, ખરું-ખોટું, જોડકા જોડો, સાચા જવાબને શોધો વગેરે પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપ આપની શાળામાં બાળકોના પુનરાવર્તન અને પુન: કસોટી માટે આ ક્વિઝનો ઉપયોગ કરી શકો છો.
અહી ક્લિક કરો.

શનિવાર, 28 ડિસેમ્બર, 2019

ધો.૬ સા.વિ.એકમ-7 .ગુપ્તયુગ અને તેના શાસકો

                                 નમસ્કાર અહિયાં ધોરણ -6 ના વિદ્યાર્થીઓ માટે  ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :177865
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 10/1/2020 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

ગુરુવાર, 26 ડિસેમ્બર, 2019

ધો.૬ સા.વિ.એકમ-6.મોર્ય યુગ :ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

            નમસ્કાર અહિયાં ધોરણ -6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :654074
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 8/1/2020 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

બુધવાર, 25 ડિસેમ્બર, 2019

ધો.૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ક્વિઝ

                       નમસ્કાર અહિયાં ધોરણ -8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :061313
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 7/1/2020 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

મંગળવાર, 3 ડિસેમ્બર, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ક્વિઝ ગેમ

  નમસ્કાર અહિયાં ધોરણ -૬ ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :313751
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 17/12/2019 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

સોમવાર, 2 ડિસેમ્બર, 2019

ક્વિઝ -નવો કોર્ષ ધો-૬ -એકમ-5 શાંતિ ની શોધ માં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી

                           અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

5.શાંતિ ની શોધમાં ગૌતમબુદ્ધ અને મહાવીર સ્વામી  

બુધવાર, 27 નવેમ્બર, 2019

સામાજિક વિજ્ઞાન 🎥👉એનીમેશન વિડીયો👈🏻 👇👇👇👇 ધો.૭ અને ૮ સત્ર-2

તમારા બાળકો માટે આ ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના એનીમેશન વિડીયો જે તેમને સરળતાથી 👨‍🏫 યાદ રાખવામાં મદદ કરશે...

🎥👉એનીમેશન વિડીયો👈🏻

👇👇👇👇
🎥👉એનીમેશન વિડીયો👈🏻

Std 7 Sem 2

1.    મધ્યયુગીન ગુજરાત https://youtu.be/vODOLllEGIE

2.    ભારત : આબોહવા અને કુદરતી સંસાધનો https://youtu.be/hu6Yq6oNwDg

3.    અદાલતો શા માટે ? https://youtu.be/YIpDvC400ss

4.     મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ https://youtu.be/SaFn6iAXbDg

5.    ભારત: ખેતી, ઉદ્યોગ અને પરિવહન https://youtu.be/UTyZTC5vA3M

6.    મુઘલ સામ્રાજ્ય: સુવર્ણયુગ અને અસ્ત https://youtu.be/B45rc0fyqLU

7.    બજારમાં ગ્રાહક https://youtu.be/CAQ9MxKynfQ

8.    મધ્યકાલીન સ્થાપત્યો https://youtu.be/Mz-WQwXQQF4

9.    ભારત : લોકજીવન https://youtu.be/3fgTTwygzUU

10.    જાહેર મિલકત https://youtu.be/j7JDewFHs2M

11.    ઇશ્વર સાથે અનુરાગ https://youtu.be/rICkLtuVmtc

12.    ખંડ-પરિચય :ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા અને યુરોપ https://youtu.be/UlEJgKyVvkM

🎥👉એનીમેશન વિડીયો👈🏻

Std 8 Sem 2

1.    ધાર્મિક - સામાજિક જાગૃતિ https://youtu.be/1iMNgaykAho

2.    પર્યાવરણીય પ્રદૂષણ https://youtu.be/xbPOA9-f-4k

3.    ભારતમાં રાષ્ટ્રવાદ https://youtu.be/dbenRUckesU

4.    સર્વોચ્ચ અદાલત https://youtu.be/Dk9BBzFntTI

5.    ભારતના ક્રાન્તિવીરો https://youtu.be/BOh1xdxbNmg

6.    માનવ-સંસાધન https://youtu.be/EpuwodFcEhw

7.    મહાત્માના માર્ગ પર - 1 https://youtu.be/8e009niKHKU

8.    ભારતની સમસ્યાઓ અને ઉપાય https://youtu.be/jUzoF3wiaGY

9.    આપણી અર્થવ્યવસ્થા https://youtu.be/GTwk8mFsE9Q

10.    મહાત્માના માર્ગ પર – 2 https://youtu.be/Q5yqc0U1HF4

11.    સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન.) https://youtu.be/tl3jNZ7cjHU

12.    આઝાદી અને ત્યાર પછી... https://youtu.be/QyX-LSgCm2g

13.    સ્વતંત્ર ભારત https://youtu.be/cxua3khPO6s

14.    ખંડ-પરિચય: આફ્રિકા અને એશિયા https://youtu.be/fbKxeA8gPT4

એકમ ક્વિઝ દ્રિતીય સત્ર -ધોરણ-7

નમસ્કાર શિક્ષક મિત્રો :-આ ક્વિઝ બનાવવા માટે ની માર્ગદર્શિકા .
૧.સૌ પ્રથમ કિવઝ માટે આ સોફ્ટવેર ની જરૂર પડશે.  અહી ક્લિક કરો.
 ઓપન કરી ને ક્વિઝ બનાવી શકો છો.
 આ સોફ્ટવેર દ્વારા

અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર std-7 

બુધવાર, 2 ઑક્ટોબર, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન - પ્રશ્નપત્ર

  નમસ્કાર શિક્ષક મિત્રો .
                                      અહિયાં સામાજિક વિજ્ઞાન માં ધો.૬ માટે પ્રથમ સત્ર ની લેખિત પરીક્ષા ની તૈયારી માટે મોડલ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં આવ્યું છે.જે પ્રિન્ટ કાઢીને પ્રેક્ટિસ કરાવી શકાય છે. 
ડાઉનલોડ કરો.

રવિવાર, 29 સપ્ટેમ્બર, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન MCQ પ્રશ્નો

નમસ્કાર અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન માં વિદ્યાર્થીઓ ના પુનરાવર્તન માટે ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરી પરીક્ષા ની સારી તૈયારી કરાવી શકાય તે માટે MCQ આધારિત પ્રશ્નબેંક આપવામાં આવી છે.
ડાઉનલોડ કરો.

ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો ઓનલાઈન ટેસ્ટ

       નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે 
ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો 

ધો.૬ -૧૦ પૃથ્વી ના આવરણો ઓનલાઈન ક્વિઝ ગેમ

નમસ્કાર અહિયાં ધોરણ -૬ ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્ર ની પરીક્ષા ની તૈયારી માટે ઓનલાઈન ગેમ આપેલી છે.આપેલ લિંક પરથી  Quizizz એપ ડાઉનલોડ કરી એન્ટર કરો.
  click Download APP
     કોડ :594684
   આપ સીધું ઈંટરનેટ બ્રાઉઝર માં https://join.quizizz.com
વેબ એડ્રેસ ટાઇપ કરી ને ઉપરનો કોડ નાખી ગેમ રમી શકો છો. 
 નોધ :આ ગેમ 12/10/2019 સુધી જ રમી શકાશે.ત્યાર બાદ ઉપરોક્ત કોડ expire થઈ જશે.
અન્ય કોડ માટે આ બ્લોગ ની મુલાકાત લેવી.

શુક્રવાર, 27 સપ્ટેમ્બર, 2019

ગુરુવાર, 26 સપ્ટેમ્બર, 2019

ડિજીટલ ગૃહકાર્ય --સામાજિક વિજ્ઞાન ધો-૬ એકમ-1 થી 9

નમસ્કાર શિક્ષક મિત્રો,
       અત્યારે ડિજીટલ યુગ માં દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી માં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ થાય,તેમજ બાળકો ઘરે મોબાઈલ નો ઉપયોગ પોતાના શિક્ષણ માટે કરે તે માટે દરેક બાળકો ને ગેમ રમવી ખૂબ ગમતી હોય છે,આજ ગેમ અભ્યાસ આધારિત હોય તો તેનો ફાયદો વધુ હોય છે.તો મોબાઈલ માં અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તે ગેમ નો કોડ બાળક ને આપવામાં આવે અને ઘરે મોબાઈલમાં આ ગેમ રમે તેમાં પોતાનો રેન્ક જાણી શકે છે.

click Download APP

~

 New  std 6 Social Science Chep-1 કોડ :343491
 NEW S.S.STD 6 CHEP 2  કોડ :         923348
 New S.S.STD 6 CHEP-3    કોડ :           525834
 New std 6 S.S. Chep-4       કોડ             416148
 New std 6 S.S. Chep-9       કોડ             828409 
 STD 6 SS  Chep 10  કોડ        594684

રવિવાર, 22 સપ્ટેમ્બર, 2019

નકશા ની પઝલ

નમસ્કાર મિત્રો.અહીં કોમ્પ્યુટર પર બાળકો સરળતા થી નકશાપૂર્તિ કરી શકે તે માટે નકશા ગેમ આપવામાં આવી છે.
ભારત ના નકશા ની પઝલ
અહી ક્લિક કરો. 
 ગુજરાત નકશાપૂર્તિ માટે
અહી ક્લિક કરો.

સોમવાર, 16 સપ્ટેમ્બર, 2019

ધો.૬ સામાજિકવિજ્ઞાન -પુન:કસોટી

         અહી ધો.૬ સામજિક વિજ્ઞાન સામાયિક મુલ્યાંકન કસોટી તા.૧૪/૦૯/૨૦૧૯ માટે પુન:કસોટી પેપર મુકેલ છે.

ધો.૬ સામાજિક -પુન:કસોટી

શનિવાર, 14 સપ્ટેમ્બર, 2019

ધો.૬ એકમ-9 આપણું ઘર પૃથ્વી ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
ધો.૬ એકમ-9 આપણું ઘર પૃથ્વી

મંગળવાર, 10 સપ્ટેમ્બર, 2019

સામાજિક વિજ્ઞાન ધો.૬ એકમ ૧ થી ૪ ઓનલાઈન ક્વિઝ ગેમ

                                                                                           નમસ્કાર શિક્ષક મિત્રો,
       અત્યારે ડિજીટલ યુગ માં દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી માં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ થાય,તેમજ બાળકો ઘરે મોબાઈલ નો ઉપયોગ પોતાના શિક્ષણ માટે કરે તે માટે દરેક બાળકો ને ગેમ રમવી ખૂબ ગમતી હોય છે,આજ ગેમ અભ્યાસ આધારિત હોય તો તેનો ફાયદો વધુ હોય છે.તો મોબાઈલ માં અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તે ગેમ નો કોડ બાળક ને આપવામાં આવે અને ઘરે મોબાઈલમાં આ ગેમ રમે તેમાં પોતાનો રેન્ક જાણી શકે છે.
click Download APP

ક્વિઝ રમવા અહી ક્લિક કરો.
HW
સામાજિક વિજ્ઞાન ધો.૬ એકમ ૧ થી ૪
GAME CODE
915717
 
રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019

સોમવાર, 2 સપ્ટેમ્બર, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન -એકમ ૧ થી ૪ MCQ કસોટી પેપર

     ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ મુજબ વિદ્યાર્થીઓને OMR માં પ્રેકટીસ માટે MCQ પ્રશ્નો આધારિત એકમ ૧ થી ૪ ના ટેસ્ટ પેપર મુકવામાં આવ્યા છે.
 અહી ક્લિક કરો.

શનિવાર, 31 ઑગસ્ટ, 2019

ધો.૬ નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે
 નવો કોર્ષ  ધો.૬
 .૧.ચાલો ઈતિહાસ જાણીએ 
  ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ .
  ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો 
 4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ગુરુવાર, 29 ઑગસ્ટ, 2019

સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન... *ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ*

Announcement

સામાજિક વિજ્ઞાન ધોરણ 6થી 8 એકમ કસોટીની એપ્લિકેશન...
*ધોરણ 6ના નવાં અભ્યાસક્રમ મુજબ*
*Size : Only 4mb*

click here

શુક્રવાર, 16 ઑગસ્ટ, 2019

ડિજીટલ ગૃહકાર્ય --સામાજિક વિજ્ઞાન ધો-૬

                                                                                   નમસ્કાર શિક્ષક મિત્રો,
       અત્યારે ડિજીટલ યુગ માં દરેક ક્ષેત્ર માં ટેકનોલોજી માં ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણ માં ટેકનોલોજી નો ઉપયોગ થાય,તેમજ બાળકો ઘરે મોબાઈલ નો ઉપયોગ પોતાના શિક્ષણ માટે કરે તે માટે દરેક બાળકો ને ગેમ રમવી ખૂબ ગમતી હોય છે,આજ ગેમ અભ્યાસ આધારિત હોય તો તેનો ફાયદો વધુ હોય છે.તો મોબાઈલ માં અભ્યાસક્રમ આધારિત ગેમ બનાવવા નો પ્રયત્ન કરવામાં આવ્યો છે.તે ગેમ નો કોડ બાળક ને આપવામાં આવે અને ઘરે મોબાઈલમાં આ ગેમ રમે તેમાં પોતાનો રેન્ક જાણી શકે છે.

click Download APP

~
 New  std 6 Social Science Chep-1 કોડ :343491
 NEW S.S.STD 6 CHEP 2  કોડ :         923348
 New S.S.STD 6 CHEP-3    કોડ :           525834
 New std 6 S.S. Chep-4       કોડ             416148
 New std 6 S.S. Chep-9       કોડ             828409 
ધો.૬ સામાજિક -એકમ 1 થી 9  391938

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2019

સામાજિક વિજ્ઞાન ધો.૬ નવો કોર્ષ -કોમ્પ્યુટર પર રમી શકાય તેવી ફ્લેશ ક્વિઝ

  નમસ્કાર શિક્ષક મિત્રો,
               અહિયાં ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ  માં મૂલ્યાંકન માટે જ્ઞાનકુંજ કે મોટા સ્ક્રીન પર રમાડી શકાય તેવી અહિયાં એકમ આધારિત ફ્લેશ ક્વિઝ મુકવામાં આવી છે.એકવાર ડાઉનલોડ કર્યા બાદ ઈંટરનેટ ની જરૂર પડશે નહી.
              અહી મુકેલ ગેમ ચલાવવા માટે તમારા કમ્પ્યુટરમાં Adobe Flash Player હોવું જોઈએ અને zip ફાઈલને ખોલવા માટેWinzip સોફ્ટવેર જરૂરી છે. ન હોય તો અહી તેમના નામ પર ક્લિક કરી ઈનસ્ટોલ કરો.
ફ્લેશ પ્લેયર  તમામ ક્વિઝ માટે ફ્કત એક વખત ફ્લેશ ૫લેયર ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી દો.

એકમ -2 -------------------------
એકમ-૩ પ્રાચીન નગરો અને ગ્રંથો  

બુધવાર, 7 ઑગસ્ટ, 2019

ધો.૬ સામાજિક વિજ્ઞાન નવા કોર્ષ -ઓનલાઈન ક્વિઝ

              નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે
 નવો કોર્ષ  ધો.૬
 .૧.ચાલો ઈતિહાસ જાણીએ 
  ૨. આદિમાનવો ની સ્થાયી જીવન ની સફળ .
  ૩.પ્રાચીન નગરો અને ગ્રંથો 
 4.પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

શનિવાર, 3 ઑગસ્ટ, 2019

સામાજિક વિજ્ઞાન -ધોરણ -૬ એકમ -૨ આદિમાનવો ના જીવન ની સફર -ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે

ક્લિક કરો.નવો કોર્ષ -૨.આદિમાંનવો ના જીવન ની સફર

સોમવાર, 29 જુલાઈ, 2019

ધોરણ -૮ સામાજિક વિજ્ઞાન -ઓનલાઈન ટેસ્ટ

નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં ધોરણ- 6 થી 8 ના વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે - આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે. -જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે. - જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે. -👇 નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે

ધોરણ :-8 સત્ર :-1 
 1.યુરોપિયન પ્રજા નું ભારત માં આગમન 
 2.આપણી આસપાસ શું ? 
3.ભારત નું બંધારણ 
૪.વેપારી શાસકો કઈ રીતે બન્યા ?

રવિવાર, 28 જુલાઈ, 2019

Standard 6 and 7 Social Science Video QR Code

Download QR Code Reader : Click here
Standard 6 and 7 Social Science Video QR Code

Download QR code file from below link. Which is created by Sanjaybhai Joshi, Nanota Primary School

શનિવાર, 27 જુલાઈ, 2019

New Course std 6 Social Science Chep-1 ON LINE TEST

         ધોરણ 6 થી 8 માં  સામાજિક વિજ્ઞાન  વિષયમાં ઉત્તમ પરિણામ લાવવા માટે ઓનલાઈન ટેસ્ટ. ટેસ્ટની વિશેષતાઓ
બધાં જ એકમોને આવરી લેવાયા છે.
કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલીવાર ટેસ્ટ આપી શકે છે.
ટેસ્ટને અંતે તરત જ પરિણામ જાણી શકાય છે. પોતાની ભૂલ ક્યાં હતી તે પણ જાણી શકે છે.
મોબાઈલ અને કમ્પ્યૂટર પર ચલાવી શકાય છે.
આ માટે ક્લિક કરો
CLICK HERE

રવિવાર, 21 જુલાઈ, 2019

ધોરણ 6 નવો કોર્ષ સામાજિક વિજ્ઞાન સાહિત્ય

પાઠ 1 અને 2 ના MCQs, ખાલી જગ્યાઓ, જોડકાઓ અને ટૂંકા જવાબો સાથેની બંને પાઠની PDF ફાઈલ કરો ડાઉનલોડ.

તેમજ પાઠ 1 ની ઓનલાઈન ક્વિઝ પણ રમો.
પ્રકરણ-૧ ચાલો ઈતિહાસ જાણીએ ...  એકમ ટેસ્ટ    અહી ક્લિક કરો.
પ્રકરણ -૨   આદિમાનવ ની સ્થાયી જીવન ની સફર  અહી ક્લિક કરો.

સામાજિક વિજ્ઞાન ધો.૮ સેમ-૨ ખંડ પરિચય આફ્રિકા અને એશિયા

 સામાજિક વિજ્ઞાન ધો.૮ સેમ-૨ ખંડ પરિચય આફ્રિકા 
CLICK PPT DOWNLOAD
CLICK PDF DOWNLOAD

સામાજિક વિજ્ઞાન -સેમ-૨ ધો-૮ ખંડ પરિચય ભાગ-૨ એશિયા પ્રેઝન્ટેશન
download click ppt
download click pdf 

ગુરુવાર, 31 જાન્યુઆરી, 2019

સામાજિક વિજ્ઞાન વિષય માંધો.૮ માટે સેમ-૨ પ્રકરણ ૧ થી ૬ માટે ઓનલાઈન ક્વિઝ

નમસ્કાર મિત્રો ..
             અહી સામાજિક વિજ્ઞાન વિષય માંધો.૮ માટે સેમ-૨ પ્રકરણ ૧ થી ૬ માટે ઓનલાઈન ક્વિઝ મુકવામાં આવી છે.
આ ક્વિઝ મોબાઈલ -કોમ્પ્યુટર માં આસાની થી રમી શકાય છે.
તમારો રેન્ક કયો છે.તે જાણી શકો છો.

કિવઝ રમવા અહી ક્લિક કરો. 
કોડ : 553475 
લાઇવ ગેમ : 599746

બુધવાર, 2 જાન્યુઆરી, 2019

સા.વિ.ધો.૬ સેમ-૨ મહાજનપદ ની શાસન વ્યવસ્થા ઓનલાઈન ટેસ્ટ

ધોરણ 6 થી 8 માં  સામાજિક વિજ્ઞાન  વિષયમાં ઉત્તમ પરિણામ લાવવા માટે ઓનલાઈન ટેસ્ટ.
ટેસ્ટની વિશેષતાઓ
બધાં જ એકમોને આવરી લેવાયા છે.
કોઈપણ વિદ્યાર્થી ગમે ત્યારે અને ગમે તેટલીવાર ટેસ્ટ આપી શકે છે.
ટેસ્ટને અંતે તરત જ પરિણામ જાણી શકાય છે. પોતાની ભૂલ ક્યાં હતી તે પણ જાણી શકે છે.
મોબાઈલ અને કમ્પ્યૂટર પર ચલાવી શકાય છે.
આ માટે ક્લિક કરો
CLICK HERE

મંગળવાર, 1 જાન્યુઆરી, 2019

👉એનીમેશન વિડીયો👈🏻ધો.૬ થી ૮ સામાજિક વિજ્ઞાન

તમારા બાળકો માટે આ ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાન વિષયના એનીમેશન વિડીયો જે તેમને સરળતાથી 👨‍🏫 યાદ રાખવામાં મદદ કરશે...

🎥👉એનીમેશન વિડીયો👈🏻

👇👇👇👇

Std 6 Sem 2

1.    પ્રાચીન સમાજજીવન                                                    https://youtu.be/LFkRAdh4EhQ

2. ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો                     https://youtu.be/Xfub2tZvkj4

3.    મહાજનપદ સમયની શાસનવ્યવસ્થા https://youtu.be/uQ8XKpnzQa0

4.    સ્થાનિક સરકાર (ગ્રામીણ) https://youtu.be/J9VGo65uckE

5.    ગુજરાત : ખેતી,ઉદ્યોગ અને પરિવહન https://youtu.be/IxPWdb6aaGE

6.    સ્થાનિક સરકાર (શહેર) https://youtu.be/YaReNCIf_rk

7.     શાંતિ અને અહિંસાનો સંગમ https://youtu.be/Ifntdvns604

8.    આપણે ગુજરાતી https://youtu.be/9ZGdzYK2VPs

9.    સમ્રાટ અશોક https://youtu.be/OYz5xmrso4I

10.    આપત્તિ અને વ્યવસ્થાપન https://youtu.be/7_6YWAuujdU

11.    હક અને ફરજ https://youtu.be/gFF-DDRx7lk

12.    ગુપ્ત સામ્રાજ્ય https://youtu.be/xx-pA7itSuY

13.     ખંડપરિચય: અજાયબ ખંડ એન્ટાર્કટિકા અને ઑસ્ટ્રેલિયા https://youtu.be/eQbGyaeS1nI